У нас вы можете посмотреть бесплатно જીપીએસસી ભરતી 2025 માં પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ મિત્રો માટે કેટલી જગ્યાઓ અનામત જાણો વિગતવાર или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ગુજરાત જાહેર સેવા આયોગમાં વર્ગ એક અને બે ની ભરતીમાં દિવ્યાંગ ભરતી ઝુંબેશ મુજબ દિવ્યાંગ મિત્રો અને તેમાં એ ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે કેટલી જગ્યાઓ અનામત રાખેલ છે આ ઉપરાંત આ ભરતીમાં જીપીએસસી નું નવું પરિરૂપ કેવા સ્વરૂપનું રહેશે આ ઉપરાંત તમારે કેટલી ફી ભરવાની રહેશે તથા આ ભરતીમાં તમારે ફોટો કેવા પ્રકારનો અપલોડ કરવાનો છે તેવી સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપેલી છે ખાસ વાત એ જણાવવાની કે જે લોકો કોલેજના છેલ્લા સેમેસ્ટર અથવા તો વર્ષમાં હશે એ લોકો પણ આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે આ ભરતીમાં અપ્લાય કરવા માટે તેમજ વધુ જાણવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો https://gpsc-ojas.gujarat.gov.in/Advt... કન્સેન્ટ ફી ભરવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો https://gpsc-ojas.gujarat.gov.in/Addi... જીપીએસસી દ્વારા હાલમાં ચાલતી ભરતીઓ વિશે જાણવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો https://gpsc-ojas.gujarat.gov.in/Advt... My WhatsApp number 8141511787 Please like and share this video and subscribe this channel This video is made only for the development and education of disabled and blind people, we do not have any profit motive behind making this video. Background music credit • Inspirational Background Music for Vi... #blindsarathi Blind sarathi Blind sarthi Blind saarthi Blind safar Divyang sarathi Techno for Gujarat Technical video for blind person Gujarat Disability Gujarat Gujarat disability Accessibility for Gujarat According to the GPSC Recruitment 2025 recruitment campaign, how many seats are reserved for the disabled friends and especially for the visually impaired friends, in addition, what will be the new format of GPSC in this recruitment, in addition, how much fee you will have to pay and what type of photo you have to upload in this recruitment, the complete information is given in this video. The special thing to say is that people who are in the last semester or year of college can also fill this exam form