У нас вы можете посмотреть бесплатно "સુરત જિલ્લા સંપૂર્ણ માહિતી | Surat District Full Information in Gujarati" или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
"સુરત જિલ્લા સંપૂર્ણ માહિતી | Surat District Full Information in Gujarati"સુરત જિલ્લો ગુજરાતનું એક અગત્યનું આર્થિક અને ઐતિહાસિક કેન્દ્ર છે. આ જિલ્લો હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ અને વેપાર માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીં તમને સુરત જિલ્લાના ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક પરંપરા, આર્થિક વિકાસ અને પ્રવાસન સ્થળોની સંપૂર્ણ માહિતી મળશે. 👉 આ વિડિયોમાં આવરી લેવાયેલ મુદ્દાઓ: સુરત જિલ્લાના ઇતિહાસ ભૂગોળ અને વસ્તી હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ પ્રખ્યાત પ્રવાસન સ્થળો સુરતના સાંસ્કૃતિક તહેવારો ગુજરાતના વિકાસમાં સુરત જિલ્લાના યોગદાનને જાણો અને વધુ રસપ્રદ માહિતી માટે વિડિયો આખો જુઓ.Surat District, Surat Gujarat, Surat Jilla, Surat District Information, Surat History, Surat Geography, Surat Tourism, Surat Economy, Surat Diamond City, Surat Textile Industry, Surat Culture, Surat Jilla Gujarat, Surat Famous Places, Surat Travel, Surat Gujarati Video, Surat City, Surat District Full Information → 2001 થી 2011 દરમિયાન સૌથી વધુ પુરુષ વૃદ્ધિદર અને સ્ત્રીવૃદ્ધિ દર ધરાવતો જિલ્લો - સુરત. → સુરત જિલ્લો એ સમગ્ર ગુજરાતમાં જુવાર અને શેરડીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે. → સુરત શહેરનું “પોંક”, “જમણ”, “ઉંધિયુ”, “ઘારી” તથા “જરીકામ” જાણીતું છે. → સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો - સુરત (86.65 %) → સૌથી વધુ વસતીગીચતા ધરાવતો જિલ્લો - સુરત (1376) → સૌથી ઓછું લિંગપ્રમાણ ધરાવતો જિલ્લો - સુરત (788) → સૌથી ઓછું શિશુ લિંગપ્રમાણ ધરાવતો જિલ્લો - સુરત (836) → સ્ત્રી-પુરુષ સાક્ષરતામાં સૌથી ઓછું અંતર ધરાવતો જિલ્લો - સુરત (10.02) સુરત જિલ્લાની સરહદ :: → ઉત્તરે ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લો, પૂર્વમાં તાપી જિલ્લો, દક્ષિણમાં નવસારી જિલ્લો તથા પશ્ચિમમાં અરબ સાગર આવેલો છે.ક્ષેત્રફળ - 4212 ચો.કિ.મી. કુલ વસતી - 60,79,231 લિંગપ્રમાણ - 788 શિશુ લિંગપ્રમાણ - 836 વસતી ગીચતા - 1376 સાક્ષરતા - 86.65 % સ્ત્રી સાક્ષરતા - 81.02 % પુરુષ સાક્ષરતા - 91.05%મુખ્ય મથક : નર્મદા જિલ્લો સુરત તાલુકા : 10 1. સુરત શહેર 2. ચોર્યાસી 3. કામરેજ 4. બારડોલી 5. મહુવા 6. ઓલપાડ 7. માંગરોળ 8. પલસાણા -લો 9. માંડવી 10. ઉમરપાડા