У нас вы можете посмотреть бесплатно Pavagadh | Pavagadh Mandir | ચાલો પાવાગઢ દર્શન કરવા | Pavagadh Temple или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Pavagadh | Pavagadh Ropeway | Mahakali Maa Temple Pavagadh | Pavagadh Hills #vlog #pavagadh #pavagadhvlog #pavagadhtemple #pavagadhwaterfall #indian #temple #travel #viralvideo #tourism #marugujarat #explore #mountains પૌરાણિક મહત્વ ધરાવતું માતા મહાકાળીનું મંદિર પાવાગઢ શક્તિપીઠ ગુજરાતના વડોદરા શહેરથી આશરે 50 કિ.મી. અને ઐતિહાસિક સ્થળ ચાંપાનેરની નજીક આવેલું પવિત્ર યાત્રાધામ છે. ગુજરાતમાં મુખ્ય ત્રણ શક્તિપીઠ-આરાસુર ખાતે અંબાજી, બુહચારજી અને પાવાગઢના મહાકાળી માંના પવિત્ર ઘામ આવેલા છે. પુરાણોક્ત દંતકથા અનુસાર દક્ષના યજ્ઞમાં સતીએ પોતાના પ્રાણની આહુતિ આપ્યા બાદ ક્રોધિત થયેલા રુદ્રએ તાંડવ નૃત્ય કર્યું અને સતીના મૃત શરીરને લઈ વિચરણ કર્યું, આ દરમિયાન સતીના શરીરના ભાગો ભારતના અનેક સ્થળોએ વેરાયા અને આ સ્થળોએ શક્તિપીઠોનું સર્જન થયું, ચાંપાનેર નજીકના પાવાગઢ ઉપર સતીનું ડાબું સ્તન પડ્યું હતું તેવી માન્યતા છે. પાવાગઢ પૌરાણિક પર્વત છે. આસપાસના વિસ્તારમાં આ એકમાત્ર પર્વત છે. જેની ઉપર ચારેતરફથી સૌમ્ય અને શાંત પવન વહેતો રહે છે. દંતકથા પ્રમાણે પાવાગઢ ફરતેની ખીણ ઋષિ વિશ્વામિત્રએ પોતાની શક્તિઓ વડે ભરી દીધી હતી. અને કાલિક માતાનું ચિત્ર વિશ્વામિત્ર દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. વડોદરાની નજીક થઈને પસાર થતી વિશ્વામિત્ર નામની નદી અહિંથી જ ઉદભવે છે. પાવાગઢના કાલિક માતાજી દક્ષિણ કાળી તરીકે પૂજાય છે અને વૈદિક તથા તાંત્રિક વિધિઓ અનુસાર અહીં પૂજા-અર્ચના થાય છે. આસો અને ચૈત્રી નવરાત્રિના દિવસોમાં અહીં વિવિધ ઉત્સવો, ઉજવણીઓ યોજાય છે. અનેક સત્તાપલટાં જોઈ ચૂકેલા પાવાગઢ પાવાગઢની નજીક આવેલા ઐતિહાસિક ચાંપાનેર કિલ્લો ભૂતકાળ અને સલ્તનતો, શાસકોનો સમય જોઈ ચુક્યો છે. આ સુંદર શહેર મૂળ રાજપુતોના શાસન હેઠળ હતું. ત્યારપછી 15મી સદીના ઉત્તરાર્ધમાં આ પ્રદેશ ગુજરાતના સુલ્તાનોનાં શાસન હેઠળ અને તે પછી હુમાયુંના કબ્જા હેઠળ આવ્યો. હુમાયું પાસેથી આ કિલ્લો સુલ્તાન બહાદુરશાહે જીતી લીધો. જેની પાસેથી અકબરે આ કિલ્લો મેળવ્યો. મોગલકાળ બાદ આ પ્રદેશ મારાઠાના વહીવટ હેઠળ આવ્યો અને આખરે બ્રિટીશરોએ આ કિલ્લાનો કબ્જો મેળવ્યો. ચાંપાનેર અને પાવાગઢને પર્વતો પરથી પસાર થતો સુંદર મજાનો રસ્તો પરસ્પર જાડે છે. મહાકાળી મંદિરમાં કાલિકા માતાજીના ચિત્રની પૂજા થાય છે. આ મંદિરમાં મહાકાળી માતાજીના ચિત્ર ઉપરાંત માતા બહુચરાજીનું યંત્ર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. મહાકાળી જવાના માર્ગમાં છાસિયા તળાવ અને દુધિયા તળાવ એવા બે તાળાવો પણ આવે છે. સમગ્ર ભારતના હિંદુ નાગરિકો મહાકાળી માતાજીમાં અખૂટ શ્રદ્ધાં અને વિશ્વાસ ધરાવે છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો પાવાગઢના મહાકાળી માતાજી પ્રત્યે વિશેષ પૂજ્યભાવ અને આદરભાવ ધરાવે છે. પૂર્વ ગુજરાતમાં સમુદ્રતળથી 2930 ફૂટની ઉંચાઈ ધરાવતો પાવાગઢ પર્વત પૌરાણિક છે. દંતકથા અનુસાર પાવાગઢ પર્વતની જગ્યાએ પહેલાં બહુ મોટી ખાઈ હતી જેમાં આશ્રમની ગાયો પડી જવાથી વિશ્વામિત્ર ઋષિની તપસ્યા ભંગ થતી. આથી વિશ્વામિત્ર ઋષિએ એક મોટો પર્વત ઉપાડીને આ ખીણમાં નાખ્યો જેથી ખીણ પુરાઈ ગઈ. ઋષિએ ખીણમાં નાખેલા પર્વતનો હિસ્સો એટલે પાવાગઢ પર્વત. કલિકાળમાં અહીં પ્રગટ થયેલા મા મહાકાળી આજે સમગ્ર વિશ્વના શક્તિ ઉપાસકો માટે આસ્થાનું કેન્દ્ર છે. પાવાગઢ પર્વતનું ચઢાણ કરવું એ જીવનનો એક લહાવો ગણાય છે. પર્વતના ચઢાણ દરમિયાન રસ્તામાં વિશ્વામિત્રી નદીનો પટ, મેડી તળાવ અને અટ દરવાજો ઘણાં મુલાકત લેવા જેવા સ્થળો આવે છે. રાજ્યના તમામ શહેરો સાથે આ કનેક્ટિવીટી ધરાવતું પાવાગઢઘામ ગુજરાતના તમામ મહત્વના શહેરો સાથે પાવાગઢ માર્ગો વડે જોડાયેલું છે. વડોદરાથી દર 30 મિનિટે પાવાગઢ જવા માટેની બસ મળી રહે છે. પાવાગઢ અને વડાદરા વચ્ચેનું અંતર માત્ર 30 માઈલનું જ છે. પાવાગઢ જનાર યાત્રાળુઓએ પર્વતની તળેટીના બસ સ્ટેન્ડે ઉતરીને પર્વત ઉપર માંચી સુધી ચઢાણ કરવાનું રહે છે. જ્યાંથી યાત્રાળુ ઈચ્છે તો રોપ-વે કેબલ કાર દ્વારા પર્વતના શિખરે મંદિરમાં જઈ શકે છે. અથવા પર્વતના પગથિયા પગપાળાં ચઢી શકે છે. ગુજરાતના અન્ય શક્તિપીઠની જેમ, પાવાગઢની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય આસો (ઓક્ટોબર) તથા ચૈત્રી નવરાત્રિનો ગણાય છે. આ બન્ને ગાળામાં લાખો શ્રદ્ધાળુઓ માતા મહાકાળીના ચરણોમાં શીશ નમાનીને માતાજીનું શરણ માંગે છે. Related Tags:- Harshal Chotaliya pavagadh pavagadh mandir pavagadh temple pavagadh ropeway pavagadh mahakali temple pavagadh new mandir pavagadh video pavagadh darshan pavagadh hills pavagadh gujarat pavagadh history pavagadh new temple pavagadh mataji mahakali mandir pavagadh pavagadh hill pavagadh tour pavagadh status pavagadh no itihas pavagadh travel pavagadh hiking pavagadh trek pavagadh views pavagadh tourism pavagadh history pavagadh heritage historic pavagadh pavagadh journey pavagadh ropeway video pavagadh ropeway time pavagadh ropeway accident pavagadh ropeway ticket price pavagadh ropeway online ticket pavagadh ropeway ticket price 2025 pavagadh new ropeway Virat kohli travel tales best places to visit in gujrat Champaner Fort Pavagadh India to bharat pavagadh shaktipeeth India to bharat mahakali mandir Shri Mahakali Shaktipeeth Pavagadh Gujarat Tourist Places 51 Shaktipeeths Gujarat famous temples Gujarat Shaktipeeth Gujarat Shaktipeeth india to bharat somnath jyotirling dwarkadish mandir girnar parvat Pavagadh monsoon pavagadh bhadrakali Mandir pavagadh waterfall waterfall pavagadh pavagadh jangal pavagadh monsoon video પાવાગઢ વોટરફોલ પાવાગઢ ધોધ પાવાગઢ માં વરસાદ પાવાગઢ માં ધોધ ચાલુ થયા કે નહીં પાવાગઢ ખુણિયા મહાદેવ પાવાગઢ ગુપ્તેશ્વર મહાદેવ ધોધ Gupteshvar mahadev waterfall pavagadh Khuneshvar mahadev waterfall pavagadh pavagadh monsoon video 2025 Narmada Dam Narmada Canal Narmada River Narmada Narmada Overflow