У нас вы можете посмотреть бесплатно ડુમસ દરિયામાં પાણીનો કરંટ વધતા પોલીસ-ફાયર ટીમ તૈનાત | Surat Dumas Beach Alert или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ડુમસ દરિયામાં પાણીનો કરંટ વધતા પોલીસ-ફાયર ટીમ તૈનાત | Surat Dumas Beach Alert સુરતના ડુમસ દરિયા કિનારે પાણીનો પ્રવાહ વધતા તાપી નદી અને દરિયાની ભરતીના કારણે પોલીસ અને ફાયર વિભાગ તૈનાત કરવામાં આવ્યા છે. ઉકાઈ ડેમમાંથી છોડાતા પાણીના કારણે કરંટ જોરદાર બન્યો છે. ફાયર વિભાગની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને 10 થી વધુ તરવૈયાઓ લોકોને બચાવવા માટે તૈનાત છે. સરકારી તંત્ર અને નાવિક ક્લબના સભ્યો દરિયાકિનારે સુરક્ષા માટે ખડેપગે છે. લોકોએ દરિયામાં ન પ્રવેશવાની અને સલામતી નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. In Surat, the water current at Dumas beach has increased due to Tapi river flow and sea surge. Police and fire department teams are on alert. Strong currents have formed from Ukai dam water release. More than 10 lifeguards are deployed, and local naval club members are monitoring safety. Citizens are urged not to enter the sea and follow safety rules. Tags : surat dumas beach alert, ukai dam water release, tapi river flood surat, fire department patrol surat, police alert surat, lifeguards dumas beach, monsoon 2025 surat news, strong currents surat, surat sea safety, dumas water current warning #suratnews #dumasbeach #ukaidam #tapiwaterflow #monsoon2025 #suratpolice #firedpt #indianewsgujarat #gujaratnews #todaygujratinews Please Visit For More Information :- website : https://indianewsgujarat.com Facebook: / ingujarati YouTube : / indianewsgujarat Twitter: / in_gujarati Instagram: https://www.instagram.com/ingujarati/...