У нас вы можете посмотреть бесплатно સુકન્યા સમૃદ્ધિ યોજના વીશે સંપૂર્ણ માહિતી | દીકરીઓ માટે સૌથીસારી યોજના || Sukanya Samruddhi Yojna или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
સુકન્યા સમૃદ્ધિ યોજના વીશે સંપૂર્ણ માહિતી | દીકરીઓ માટે સૌથીસારી યોજના || Sukanya Samruddhi Yojna Samruddhi Yojna #SukanyaSamriddhiYojana #sukanya #sarkariyojana વીડિયોમાં આપેલ માહિતી 👇 (1) દીકરી ની ઉંમર (2) પૈસા કેટલા વર્ષ ભરવાના (3) મીનીમમ કેટલી રકમ ભરાય (4) વ્યાજ કેટલું મળશે (5) પાકતી મુદતે કુલ કેટલી રકમ મળે (6) કઈ બેંક માં ખાતું ખોલાવી શકાય (7) વાલી નું ખાતું હોઈ તો ચાલે કે નવું ખોલાવવું પડે (8) ડોક્યુમેન્ટ શું જોશે (9) વચ્ચે પૈસા ઉપાડી સકાય કે કેમ (10) દીકરી ના 18વર્ષ પૂર્વે લગ્ન થાય તો પૈસા મળે કે કેમ. (11) કેટલી દીકરીઓ આ યોજના નો લાભ લઈ સકે કેટલા પૈસા ભરવાના (1) ઓછા માં ઓછા 250રું થી 12500 મહિને એક વર્ષ ના વધારે માં વધારે 150000રું બચત કરી શકાય. પૈસા કેટલા વર્ષ ભરવાના : આ યોજના નો ટાઇમ પીરીયડ 21વર્ષ નો છે. ખાતું ખોલાવ્યા ની તારીખ થી 21વર્ષ ગણાય પરંતુ પૈસા 15 વર્ષ સુધી જ ભરવાના છે *પછી ના. 6વર્ષ પણ વ્યાજ ચાલુ રહેશે. * કઈ બેંક માં ખાતું ખોલાવવું *કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકો માં ખોલાવી શકો HDFC, SBI, Bank of Baroda, Post Office, ICIC, Axis Bank ખાતું ખોલાવવું ડોક્યુમેન્ટ (1)દીકરી ના જન્મ તારીખ નો દાખલો (2) માતા - પિતા id પ્રૂફ (3) રાશન કાર્ડ ની ઝેરોક્ષ બેંક માં ખાતું હોઈ તે ચાલે કે અલગ થી ખોલાવવું પડે આ યોજના નું અલગ જ ખાતું હોઈ છે. દીકરી ના નામનું નવું ખાતું ખોલાવવું પડે. વચ્ચે પૈસા ઉપાડવા હોઈ તો દીકરી જ્યારે 18 વર્ષ ની થાય ત્યારે દીકરી ના અભ્યાસ માટે અથવા લગ્ન માટે 50% રકમ ઉપાડી સકાય બાકી ની રકમ 21 વર્ષ પછી મળે છે. વ્યાજ દર કેટલું મળે વ્યાજદર ચોક્ક્સ હોતા નથી દર ત્રણ મહિને ફેરફાર થતો હોઈ હાલ 8.2 ટકા વાર્ષિક વ્યાજ મળે છે લગ્ન સમય 18 વર્ષ પેહલા જો દીકરી ના લગ્ન થાય તો એકાઉન્ટ બંધ થઈ જાય છે અને (એટલા સમય ની જમા પુંજી આપવા માં આવશે) sukanya samriddhi yojana 2024 | સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી | ફક્ત ₹500 નુ રોકાણ અને મેળવો ₹2.79,730લાખ સુકન્યા સમૃદ્ધિ યોજના pdf સુકન્યા સમૃદ્ધિ યોજના sbi સુકન્યા સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટ સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી સુકન્યા સમૃદ્ધિ યોજના 2025 પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના pdf સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટ સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ સરકારી યોજના Sarkari knowledge sukanya samriddhi yojana sukanya samriddhi yojana calculator sukanya samriddhi yojana interest rate sukanya samriddhi yojana post office sukanya samriddhi yojana age limit sukanya samriddhi yojana documents sukanya samriddhi yojana details sukanya samriddhi yojana interest rate 2024 sukanya samriddhi yojana online sukanya samriddhi yojana in gujarati sukanya samriddhi yojana sbi sukanya samriddhi yojana online payment sukanya samriddhi yojana sukanya samriddhi yojana interest rate 2024 #gujarat #Investment #yojana #investmentplan #sarkariyojana #investmentapp