У нас вы можете посмотреть бесплатно Jalaram Bapa Ni Aarti | Bipin Bhatt | New Jalaram Bhajan | જલારામ બાપાની આરતી или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
राम नाम में लीन है देखत सबमें राम । ताके पद वंदन करू जय जय श्री जलाराम ।। નીકળ્યા છે બાપા ભક્તોને મળવા ગામે ગામ, અજાણ્યા ને પણ કરજો જય જલારામ. જય જલારામ. Song: Jalaram Bapa Ni Aarti with Sakhi Singer: Bipin Bhatt Music: Yash Limbachiya, Mehul Vaghela Lyrics: Mumbai Jalaram Temple Recording: Jazz Music & Studio "પૂજ્ય સંતશ્રી જલારામ બાપાએ પોતાના સમગ્ર જીવન દરમિયાન માનવને જ કેન્દ્રમાં રાખ્યો, અને પોતે એક સીધા સાદા માણસ જેવું જીવન ગુજાર્યું. એમની નમ્રતા, સેવા, સાદગી, સહિષ્ણુતા, સંવેદના, સમર્પણ, ત્યાગ, સમરસતા, એકાગ્રતાને જીવનને જોવાની વિશિષ્ટ દ્રષ્ટિને કારણે જીવનમાં બનેલા બનાવોને પણ લોકોએ અહોભાવથી નિહાળ્યા અને ઘણી જગ્યાએ અલૌકિક રીતે એમનું મુલ્યાંકન પણ કર્યું. જ્યાં પહોંચવા માટે ઋષિ મુનીઓ હજારો વર્ષ સુધી તપ કરે. જ્ઞાનીઓ જેને સમજવા માટે વર્ષો સુધી મથામણ કરે, સાધકો સ્વયંની ચેતનાને વલોવી નાખે એવું એક અગોચર અને અગમ્ય તત્વ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાને સહજ ભાવે મળી ગયું તેનું કારણ પૂજ્ય શ્રી જલારામ બાપાની આગવી દ્રષ્ટિ.. આગવો માર્ગ.. જીવનની એક સહજ પદ્ધતિ..