У нас вы можете посмотреть бесплатно દાદા હરિ ની વાવ,અસારવા,અમદાવાદ /એક જ સ્થળે ત્રણ વિરાસતોના દર્શન/DADA HARI NI VAV. или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
દાદા હરિ ની વાવ,અસારવા,અમદાવાદ /એક જ સ્થળે ત્રણ વિરાસતોના દર્શન/DADA HARI NI VAV. @KHABARAMDAVAD #heritagecity #heritage #heritagepreservation #historical #historicalmonuments #ancient #ancientmonuments અસારવામાં આવેલી દાદા હરીની વાવ એ આર્કિયોલોજીકલ દ્રષ્ટીએ અમદાવાદનું એક યુનિક સ્થાન છે કે જ્યાં ત્રણ-ત્રણ ઐતિહાસિક વારસા સચવાયેલાં છે.અહીં દાદા હરીની વાવ, સુલતાની મસ્જિદ અને બાઇ હરિર નો મકબરો એમ ત્રણ વિરાસત એક જ પ્રાંગણમાં જોવા મળે છે. જૂના જમાનામાં વરસાદી પાણીને વાવમાં સંગ્રહ કરવાની કોઠાસૂઝવાળી રીતનું પ્રમાણ આજે પણ આ વાવના મથાળે આવેલી કૂંડીઓ, ટાંકા અને નીક ના સ્વરૂપે જોઇ શકાય છે. ત્રણેય ઇમારતોની અન્ય ખાસિયતો અને આંકડાકીય માહિતી માટે જૂઓ આ એપિસોડ !