У нас вы можете посмотреть бесплатно ખંભાતના સુખડિયા જ્ઞાતિના કુળદેવીનો ઈતિહાસ | Khambhat Neja Village | Tulja Maa Historical Temple или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ખંભાતના સુખડિયા જ્ઞાતિના કુળદેવીનો ઈતિહાસ | Khambhat Neja Village | Tulja Maa Historical Temple #khambhat #tulja_bhavani #behindthesuccess #પૌરાણિક મંદિર #તુળજાભવાનીમાતામંદિરનોઈતિહાસ #તારામાતામંદિરનોઈતિહાસ #સુખડિયાજ્ઞાતિનુંમંદિર #gujaratinews #creatorkiran #temple #પૌરાણિકમંદિરો #historical #khambahattemple #khambhat #cambayhay #sea #nejatheminicarala #કુળદેવી #કુળદેવીમાતામંદિર મિત્રો આણંદ જિલ્લાના ખંભાત પાસેના નેજા ગામમાં સુખડિયા જ્ઞાતિના કુળદેવી તારામાં (તુળજામા) અને વિહોત માતાનું મંદિર આવેલુ છે. આ મંદિરે દર જાન્યુઆરી મહિનાની 14મી તારીખે એટલે કે ઉતરાયણના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે, અહીં તોતડામાંની બાધા રાખવાથી મુક બધિર બાળક બોલતુ અને સાંભળતુ થઈ જાય છે. તો વળી વિહોતમાંની પણ અહીં પુજા અર્ચના થાય છે...આ મંદિર આશરે 200 વર્ષ જુનું છે અને અહીં સ્વયં જમીનમાંથી મૂર્તિઓ પ્રગટ થઈ હતી ત્યારબાદ 200 વર્ષ પહેલા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી..જે સ્થળે મંદિરની સ્થાપના થઈ છે ત્યાં 200 વર્ષની બોરડીનું જાડ આવેલુ છે જે વધતુ પણ નથી અને સુકાતુ પણ નથી. તો મંદિરના બન્ને ટોડલા પર ચીબરી પક્ષીનું નિવાસ સ્થાન છે જ્યાં 200 વર્ષથી ચીબરીઓનો વાસ છે જે માતાજીની હયાતીનું પ્રતિક ગણાય છે. અમદાવાદથી આશરે 95 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. તો નડિયાદથી અંદાજે 65 કિલોમીટર દૂર છે જ્યારે ખેડાથી 50 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલુ છે. મંદિરના મહારજ શ્રી પ્રવિણભાઈ ગીરીનો મોબાઈલ નંબરઃ 76220 43208 Content Creator - Kiran Kumar Mobile Number 8849 553575 તારામા મંદિરનો ઈતિહાસ તુળજા માતા મંદિરનો ઈતિહાસ તોતડા માતા મંદિરની કહાની વિહોતમાતા મંદિરની કહાની નેજા ગામમાં આવેલા મંદિરોનો ઈતિહાસ ખંભાતના નેજા ગામની કહાની સુખડીયા જ્ઞાતિના કુળદેવીની કહાની સુખડિયા જ્ઞાતિના કુળદેવી કોણ છે? સુખડિયા જ્ઞાતિના દેવી-દેવતાઓનું પૂજન