У нас вы можете посмотреть бесплатно Dinesh Thakor | પ્રેમ ની વાત વાયરે વેરાણી | Prem Ni Vaat Vayre Verani | 2024 New Gujarati Song или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
દિનેશ ઠાકોર નું નવું ગુજરાતી ગીત જુઓ - પ્રેમ ની વાત વાતે વેરાણી ફક્ત @VTPRODUCTION01 પર Singer: Dinesh thakor(Jakshan), Reshma thakor Artist : Dinesh Thakor - Chhaya Thakor - Kavya Producer: VT PRODUCTION Director & concept : Vishnu Thakor Adalaj project by: Vanaji Thakor Lyrics : Naresh Thakor (vayad) Music : Shashi Kapadiya Recoding : Vraj Studio D.O.P: Montu Rajput Editor: Rajvindra S.Rathod Poster Desing: Nilesh Methan Makrup & Hair : Dara shah Production: Manthan Mistry - Kirtan Barot - Dhruvil Thakor Light : Jitendra Vyas- Sanjay Spot : Fullo - Lalo Special Thanks Dhvani production Swar Gujrati Vir production (Atmaram Thakor Gujrati film Director ) Lyrics: એ શેના કારણે મારા જીવ રિહણા લીધા માણારાજ. એ તારા મારા પ્રેમ ની એ વાત વાયરે વેરાણી મારી જાન હે કોણે ઉડાડી વાતડી ને કોણે તોડે પ્રીતડી બોલતા નથી બકા તમે રોવે મારી આંખડી..2 એ તને મને ભેળાં જોઇજ્યું કોક હલાડા કર્યા ઘેર જઇ કોણ બન્યું પ્રેમનું વેરી વાલા મને ખબર પડી નહિ. હે વાત વાયરે વેરાણી મારી જાન હો પોચ વરહ નો પ્રેમ હતો ને રેતા હતા ભેળાં નજર લાગી પ્રેમને આઈ વિયોગ ની વેળા હો તારો મારો રાગ જોઈ બળતા પંચાતિયા ફાટ પાડવા ફરતાતા ચાર પોચ ચૌદશિયા હો મળતા દૂધની ડેરીએ. સોના સોના શેરીએ જોવાણું નહિ હોય એટલે પિન મારી વેરીએ..2 એ તારા મારા જીવ હતા એક જુદા પડી ચમ ગોડી જીવાય એ મળ્યા ને થઇ જ્યાં દાડા ચાર આજે મારું કાળજું બળી જાય... હો રાજી થઇને વાહ ની વસ્તી વાતો ખોટી કરશે મન ફાવે એમ વાતો અલ્યા તારી મારી કરશે.. હો ધીરજ રાખો ગોડી મારો રોમ લમણો વાળશે હાચો પ્રેમ આપડો કાલ હારા દાડા લાવશે. હો મન મારું મૂઝાય સે. દલ મારું દુભાય સે બીક લાગે સે મને મારો જીવ ગભરાય સે..2 એ ગોડી ના ગોડા થાશો હાવ મોકો મળ્યે મળશું જરૂર જુદા પડી મારાથી નહિ જીવાય એનાથી મોત મને મંજૂર. અરે અરે રે મોકો મળ્યે મળશું રે જરૂર વાલી. #PremNiVaatVayreVerani #પ્રેમ ની વાત વાયરે વેરાણી #dineshthakornewsong2024 #DineshThakor #vtproduction #gujaratisongs #gujaratilovesong #gujarati #ગુજરાતીગીત