• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

RTI એટલે શું? RTI કેવી રીતે અને ક્યાં કરવી? જાણો પુરી માહિતી by Yojna Sahaykari скачать в хорошем качестве

RTI એટલે શું? RTI કેવી રીતે અને ક્યાં કરવી? જાણો પુરી માહિતી by Yojna Sahaykari 1 год назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
RTI એટલે શું? RTI કેવી રીતે અને ક્યાં કરવી? જાણો પુરી માહિતી by Yojna Sahaykari
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: RTI એટલે શું? RTI કેવી રીતે અને ક્યાં કરવી? જાણો પુરી માહિતી by Yojna Sahaykari в качестве 4k

У нас вы можете посмотреть бесплатно RTI એટલે શું? RTI કેવી રીતે અને ક્યાં કરવી? જાણો પુરી માહિતી by Yojna Sahaykari или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон RTI એટલે શું? RTI કેવી રીતે અને ક્યાં કરવી? જાણો પુરી માહિતી by Yojna Sahaykari в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



RTI એટલે શું? RTI કેવી રીતે અને ક્યાં કરવી? જાણો પુરી માહિતી by Yojna Sahaykari

RTI એટલે શું? RTI કેવી રીતે અને ક્યાં કરવી? જાણો પુરી માહિતી by Yojna Sahaykari માહિતી અધિકાર અધિનિયમ 2005 શું છે? આરટીઆઈ એ એક અધિનિયમ છે જે માહિતી મેળવવાના અધિકારના નાગરિકોના હક અને કાર્યવાહીને નિર્ધારિત કરે છે. આ કાયદા હેઠળ ભારતનો કોઈપણ નાગરિક “જાહેર સત્તા” ની માહિતી માટે વિનંતી કરી શકે છે જેનો જવાબ ત્રીસ દિવસની અંદર ઝડપથી આપવો જરૂરી છે. આ કાયદા હેઠળ માહિતી મેળવવા ઇચ્છતા નાગરિકને જો અરજી લખવામાં મુશ્કેલી હોય તો કાયદાની કલમ ૬ (૧)ખ મુજબ અરજદારની મૌખિક વિનંતીને લેખિત સ્વરૂપમાં રજુ કરવા જાહેર માહિતી અધિકારી તમામ જરૂરી સહાય કરશે. અરજી કોરા કાગળ પર લખી શકાય, છાપેલા ફોર્મમાં આપવી જરૂરી નથી. અરજીમાં તમે જરૂરી માહિતી ટૂંકમાં માગો, તમારે જે હેતુ કે કામ અંગે માહિતી જોઇએ છે તે અંગે વિગતવાર ફરિયાદ લખવાની જરૂર નથી. તેમ કરવાથી આપને જરૂરી માહિતી મેળવવામાં વિલંબ થઇ શકે છે, અથવા સ્પષ્ટતા ના અભાવે આપને બીનજરૂરી માહિતી મળે તેવું બને. અરજીમાં શું લખશો ? જાહેર માહિતી અધિકારી , તેના ખાતા, વિભાગ કે કચેરીનું નામ તથા સરનામું લખો. અરજદારનું નામ તથા પત્રવ્યવહારનું સરનામું તમારે મેળવવાની માહિતીની મુદ્દાસર ટૂંકી વિગત તમે ભરેલી અરજી ફીની વિગત. તમે માહિતી, માહિતી અધિકાર ના કાયદા હેઠળ માંગો છો તેવું સ્પષ્ટ લખો. તમારી અરજી લખતી વખતે સૌથી ઉપર મથાળે અથવા અરજી પૂરેપૂરી લખ્યા પછી નીચે અરજી કર્યા તારીખ લખવાનું ભૂલશો નહીં. અરજી ફી કયા સ્વરૂપે ભરવી તે નક્કી કરવાનો અધિકાર નાગરીકને છે. જાહેર માહિતી અધિકારીએ અરજી અને ફીની રકમ સ્વીકર્યા બાદ તે અંગેની પહોંચ અરજદારને આપવાની રહેછે, તેથી પહોંચ મેળવવાનું ભુલશો નહી. અરજી કોને આપશો ? માહિતી મેળવવા માટે તૈયાર કરેલી અરજી નજીકના કોઇપણ જાહેર માહિતી અધિકારીને આપી શકાય. આપની અરજી જે વિભાગને લગતી હોય તે વિભાગના જાહેર માહિતી અધિકારીને આપવાથી આપનો અને જાહેર માહિતી અધિકારીનો સમય બચશે, પરિણામે આપને માહિતી ઝડપી મળશે. કાયદા અનુસાર જાહેર માહિતી અધિકારીએ તેમની સામે રજુ થયેલી કોઇપણ ખાતાને લગતી માહિતી માંગતી અરજી સ્વિકારવાની રહે છે. જો તે અરજીમાં માંગવામાં આવેલી માહિતી અન્ય સત્તામંડળ, વિભાગ, કચેરી કે ખાતાને લગતી હશે તો કાયદાની કલમ ૬(૩) મુજબ અરજી પૂરેપૂરી કે આંશિક રીતે લાગતા વળગતા ખાતાને ટ્રાન્સફર કરશે અને તેની લેખિત જાણ અરજદારને કરશે. અરજી જાહેર માહિતી અધિકારીને આપતી વખતે કેન્દ્ર સરકારના કિસ્સમાં રૂl. ૧૦ અને રાજ્ય સરકારમાં રજુ થયેલી અરજી માટે રૂl. ૨૦ અરજી ફી ( બી.પી.એલ કુટુંબ ના સભ્ય સિવયના અરજદારોએ) ભરવાની રહેછે. કેન્દ્ર સરકારને રજુ કરવાની અરજી નક્કી કરેલી પોષ્ટઓફિસોમાં પણ ફી સાથે આપી શકાય છે. રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજી માટે અરજી ફી નિયમો પ્રમાણે રોકડેથી, ડીમાન્ડ દ્રાફ્ટ, પે ઓર્ડર કે નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ અરજી પર ચાંટાડી ચૂકવી શકાશે. કેન્દ્ર સરકારને કરેલી અરજી માટે નિયમો પ્રમાણે અરજી ફી રોકડેથી, ડીમાન્ડ દ્રાફ્ટ, રોકડેથી,બેંકર્સ ચેક કે પોસ્ટલ ઓર્ડર દ્વારા ચૂકવી શકાય છે.   Thanks for watching Yojna Sahaykari...

Comments
  • RTI | RTI એક્ટથી સામાન્ય લોકોને શું ફાયદો, કઈ કઈ માહિતી માગી શકો? | Gujarat | News 18 | N18V 1 год назад
    RTI | RTI એક્ટથી સામાન્ય લોકોને શું ફાયદો, કઈ કઈ માહિતી માગી શકો? | Gujarat | News 18 | N18V
    Опубликовано: 1 год назад
  • RTI કઈ રીતે કરી શકાય || right to information || Rti kai rite kari sakay by #rtiact #Dipeen_pipaliya 4 года назад
    RTI કઈ રીતે કરી શકાય || right to information || Rti kai rite kari sakay by #rtiact #Dipeen_pipaliya
    Опубликовано: 4 года назад
  • Если Вам Задают Эти 5 Вопросов — Вами Пытаются Манипулировать - Карл Юнг 1 месяц назад
    Если Вам Задают Эти 5 Вопросов — Вами Пытаются Манипулировать - Карл Юнг
    Опубликовано: 1 месяц назад
  • 5 лет назад
    "મિલ્કતના ટાઇટલ્સ ચકાસણી કરવાના અગત્યના મુદ્દાઓ" - વેબિનાર : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)
    Опубликовано: 5 лет назад
  • Индия. БЕЗУМНАЯ грязь, антисанитария и хаос. Не верю глазам 12 часов назад
    Индия. БЕЗУМНАЯ грязь, антисанитария и хаос. Не верю глазам
    Опубликовано: 12 часов назад
  • RTI (Right to Information)  કેવી રીતે  ફાઈલ કરાય? | EK Vaat Kau 6 лет назад
    RTI (Right to Information) કેવી રીતે ફાઈલ કરાય? | EK Vaat Kau
    Опубликовано: 6 лет назад
  • Nagarpalika Ane Mahanagarpalika Vishe Kaydakiy Mahiti Gopal Italia 6 лет назад
    Nagarpalika Ane Mahanagarpalika Vishe Kaydakiy Mahiti Gopal Italia
    Опубликовано: 6 лет назад
  • આરટીઆઈ કેવી રીતે કરવી ? એકદમ સરળ રીતે How to do RTI application online/offline 4 месяца назад
    આરટીઆઈ કેવી રીતે કરવી ? એકદમ સરળ રીતે How to do RTI application online/offline
    Опубликовано: 4 месяца назад
  • શું તમારા ગામ ના સરપંચ નો ભ્રષ્ટાચાર પકડવા માંગો છો?? 7 месяцев назад
    શું તમારા ગામ ના સરપંચ નો ભ્રષ્ટાચાર પકડવા માંગો છો??
    Опубликовано: 7 месяцев назад
  • ОСЕЧКИН: 16 часов назад
    ОСЕЧКИН: "Знаете, к чему сейчас готовят армию РФ...". чем опасен "мирный план" Трампа, ЧТО ДАЛЬШЕ?
    Опубликовано: 16 часов назад
  • RTI ને લગતી સંપૂર્ણ માહિતી | આરટીઆઇ કઈ રીતે કરવી એ જાણો એડવોકેટ અને RTI એકટીવીટીસ્ટ પાસેથી 4 года назад
    RTI ને લગતી સંપૂર્ણ માહિતી | આરટીઆઇ કઈ રીતે કરવી એ જાણો એડવોકેટ અને RTI એકટીવીટીસ્ટ પાસેથી
    Опубликовано: 4 года назад
  • માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત માહિતી મેળવવાની સરળ સમજુતી. Right to Information Act-2005 5 лет назад
    માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત માહિતી મેળવવાની સરળ સમજુતી. Right to Information Act-2005
    Опубликовано: 5 лет назад
  • 1st Appeal RTI Act2005 II માહિતી નકારે તો શું કરવું II પ્રથમ અપીલ કઈ રીતે અને ક્યાં કરી શકાય ? 1 год назад
    1st Appeal RTI Act2005 II માહિતી નકારે તો શું કરવું II પ્રથમ અપીલ કઈ રીતે અને ક્યાં કરી શકાય ?
    Опубликовано: 1 год назад
  • કયા સંજોગોમાં તમારા પર માનહાનિનો કેસ થઈ શકે? જાણો કાયદો, ઉપયોગી થશે | Ek Vaat Kau 4 года назад
    કયા સંજોગોમાં તમારા પર માનહાનિનો કેસ થઈ શકે? જાણો કાયદો, ઉપયોગી થશે | Ek Vaat Kau
    Опубликовано: 4 года назад
  • કોઈ કામ ન થતું હોય તો કરો સીધી PMO માં ફરિયાદ, અધિકારીઓ થઈ જશે દોડતા | DAILY DOSE 2 года назад
    કોઈ કામ ન થતું હોય તો કરો સીધી PMO માં ફરિયાદ, અધિકારીઓ થઈ જશે દોડતા | DAILY DOSE
    Опубликовано: 2 года назад
  • ⚡️НОВОСТИ | СМЕРТЬ НА МОСКВЕ-РЕКЕ | ТЫСЯЧИ ЛЮДЕЙ БЕЗ СВЕТА | ПРОТЕСТЫ В СИБИРИ | ПОГОНЯ СО СТРЕЛЬБОЙ 13 часов назад
    ⚡️НОВОСТИ | СМЕРТЬ НА МОСКВЕ-РЕКЕ | ТЫСЯЧИ ЛЮДЕЙ БЕЗ СВЕТА | ПРОТЕСТЫ В СИБИРИ | ПОГОНЯ СО СТРЕЛЬБОЙ
    Опубликовано: 13 часов назад
  • ખાસ માહિતી🥳બાપ-દાદા વખતની તમારી ખોવાય ગયેલ જમીનનું રેકર્ડ આવી રીતે તમને મળશે | મોબાઈલ વડે જાતે જુઓ✅ 1 год назад
    ખાસ માહિતી🥳બાપ-દાદા વખતની તમારી ખોવાય ગયેલ જમીનનું રેકર્ડ આવી રીતે તમને મળશે | મોબાઈલ વડે જાતે જુઓ✅
    Опубликовано: 1 год назад
  • Давление Со Всех Сторон😤 Оборона Звановки И Нового Запорожья Рухнула🚨🏴 Военные Сводки За 22.11.2025 10 часов назад
    Давление Со Всех Сторон😤 Оборона Звановки И Нового Запорожья Рухнула🚨🏴 Военные Сводки За 22.11.2025
    Опубликовано: 10 часов назад
  • RTI કાયદો : સરકાર પાસે માહિતી મેળવવા આ રીતે કરો અરજી 3 года назад
    RTI કાયદો : સરકાર પાસે માહિતી મેળવવા આ રીતે કરો અરજી
    Опубликовано: 3 года назад
  • RTI Act.2005| કલમ-8 થી 11 2 года назад
    RTI Act.2005| કલમ-8 થી 11
    Опубликовано: 2 года назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5