• ClipSaver
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

Jai Adhyashakti Maa Aarti Navratri Special 2024 Aarti | આદ્યશક્તિ માંની આરતી | Sadhna lab tana скачать в хорошем качестве

Jai Adhyashakti Maa Aarti Navratri Special 2024 Aarti | આદ્યશક્તિ માંની આરતી | Sadhna lab tana 8 months ago

#jaiadhyashakti

#aarti

#navratri2024

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Jai Adhyashakti Maa Aarti Navratri Special 2024 Aarti | આદ્યશક્તિ માંની આરતી | Sadhna lab tana
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: Jai Adhyashakti Maa Aarti Navratri Special 2024 Aarti | આદ્યશક્તિ માંની આરતી | Sadhna lab tana в качестве 4k

У нас вы можете посмотреть бесплатно Jai Adhyashakti Maa Aarti Navratri Special 2024 Aarti | આદ્યશક્તિ માંની આરતી | Sadhna lab tana или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон Jai Adhyashakti Maa Aarti Navratri Special 2024 Aarti | આદ્યશક્તિ માંની આરતી | Sadhna lab tana в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



Jai Adhyashakti Maa Aarti Navratri Special 2024 Aarti | આદ્યશક્તિ માંની આરતી | Sadhna lab tana

Sadhna lab tana આરતી જય આધ્યા શક્તિ * ➡️Producer- tanveer agravat, yash agravat ➡️Singer- divya gohel ➡️Music- satish agravat bapu ➡️video by- 'sadhna lab' bhavnagar bhargav agravat and grup ➡️Lyrics- Traditional ➡️Recording- shiv sadhna studio shihor ➡️Editing- sadhna lab tana 9898219112 ➡️ Sahyog- uday bhai chauhan, Dinesh gohel 🙏 જય આધ્યા શક્તિ🙏 જય આધ્યા શક્તિ માં જય આધ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા (2) પડવે પંડિતમાં ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે દ્વિતીયા બેવ સ્વરૂપ શિવ શક્તિ જાણું મા શિવ શક્તિ જાણું બ્રમ્હા ગણપતિ ગાયે (2) હર ગાયે હર માં ઓમ જય ઓમ જય માં જગદંબે તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા મા ત્રિભુવનમાં બેઠા દયા થકી તરવેણી (2) તમે તારૂણી માતા ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે ચોથે ચતુરા મહાલક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા માં સચરાચર વ્યાપ્યા ચારભુજા ચૌ દિશા(2) પ્રગટ્યા દક્ષિણમાં ઓમ જય ઓમ જય માં જગદંબે પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદ્મા મા પંચમી ગુણ પદ્મા પંચતત્વ ત્યાં સોહિએ(2) પંચે તત્વો માં ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે સષિઠ તું નારાયણી મહિષાસુર માર્યો મા મહિષાસુર માર્યો નરનારી ના રૂપે (2) વ્યાપ્યા સર્વોમાં ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે સપ્ત મી સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી મા સંધ્યા સાવિત્રી ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતામાં ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા મા આઈ આનંદા સુનીવર મુનિવર જન્મ્યા(2) દેવ દૈત્યો મા ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે નવમી નવકુળ નાગસેવે નવદુર્ગા માસેવે નવદુર્ગા નવરાત્રી ના પૂંજન શિવરાત્રીના અર્ચન કીધા હરબ્રહ્મા ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે દશમી દશ અવતાર જય વિજયા દશમી માં જય વિજયાદશમી રામે રામ રમાડ્યા (2) રાવણ રોળયો માં ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે એકાદશી અગિયારસ કાત્યાયની કામાં માં કાત્યાયની કામા કામ દુર્ગા કાલિકા (2) રામા ને રામા ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે બારસે બાળા રૂપ બહુચરી અંબામાં માં બહુચરી અંબામાં બટુક ભૈરવ સોહીયે કાળ ભૈરવ સોહીયે તારા છે તુજમાં ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે તેરસે તુળજા રૂપ તમે તારૂણી માતા મા તમે તારૂણી માતા બ્રમ્હા વિષ્ણુ સદાશિવ (2) ગુણ તારા ગાતા ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડ માં માં ચંડી ચામુંડ માં ભાવભક્તિ કઈ આપો ચતુરાઈ કંઈ આપો સિંહ વાહિની માતા ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા માં સાંભળજો કરુણા વશિષ્ઠ દેવે વખાણીયા માર્કંડ દેવે વખાણીયા ગાઈ શુભ કવિતા ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે સવંત સોળ સત્તાવન સોળશે બાવીસ મા મા સોળસે બાવીસ મા સવંત સોળે પ્રગટ્યા (2) રેવાને તીરે હર ગંગાને તીરે માં જમુના ને તીરે ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે ત્રંબા વટી નગરી મૈયા રૂપાવટી નગરી મા મંછાવટી નગરી સોળસહસ્ત્ર ત્યાં સોહીયે (2) ક્ષમા કરો ગૌરી માં દયા કરો ગૌરી ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે શિવ શક્તિ ની આરતી જે કોઈ ગાશે મા જે ભાવે ગાશે ભણે શિવાનંદ સ્વામી (2) સુખ સંપતિ થાશે હર કૈલાશે જાશે મા અંબા દુઃખ હરશે માં બહુચર દુઃખ હરશે ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે ભાવ ન જાણું ભક્તિ ન જાણું નવ જાણુ સેવા માં નવ જાણુ સેવા વલ્લભ ભટ્ટને રાખ્યો (2) ચરણે સુખદેવા ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે માં નો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી મા શોભા બહુ સારી કુકડ કરે છે કિલ્લોલ (2) તુજ ચરણે માડી ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે જય બહુચર બાળી મા જય બહુચર બાળી માં જય બહુચર બાળી આરાસુરમાં અંબા (2) પાવાગઢ કાળી ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે TAGS: #2024આરતી #jayadhyashaktiaarti #ambemaaarti#navratri #gujratiaarti#navratri #આરતી #નવરાત્રી_સ્ટેટસ #satishagravat#divyagohel #navratrispecialaarti

Comments
  • Kirtan Aato Svarath no Sansar || DHUN || આતો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનું છે કીર્તન satsang 3 months ago
    Kirtan Aato Svarath no Sansar || DHUN || આતો સ્વાર્થ નો સંસાર આમાં કોણ કોનું છે કીર્તન satsang
    Опубликовано: 3 months ago
    2946
  • Jay Aadhya Shakti | Maa Jagadambe Aarti  | Bhakti Songs | Smaran Music World 1 year ago
    Jay Aadhya Shakti | Maa Jagadambe Aarti | Bhakti Songs | Smaran Music World
    Опубликовано: 1 year ago
    62812
  • Rathyatra DJ Song | Jay Jagannath Rathayatra 2025 | જય જગન્નાથ રથયાત્રા સોંગ | New Dj song 7 days ago
    Rathyatra DJ Song | Jay Jagannath Rathayatra 2025 | જય જગન્નાથ રથયાત્રા સોંગ | New Dj song
    Опубликовано: 7 days ago
    20924
  • Jay Adhyashakti Aarti | Ambe Maa Aarti | Navratri Special | Appu | Soor Mandir 4 years ago
    Jay Adhyashakti Aarti | Ambe Maa Aarti | Navratri Special | Appu | Soor Mandir
    Опубликовано: 4 years ago
    59743627
  • Om Jai Shiv Omkara ~ Shivji Ki Aarti | ॐ जय शिव ओमकारा | शिव आरती | Shiv Bhajan | Shiv Bhakti Song 9 days ago
    Om Jai Shiv Omkara ~ Shivji Ki Aarti | ॐ जय शिव ओमकारा | शिव आरती | Shiv Bhajan | Shiv Bhakti Song
    Опубликовано: 9 days ago
    54
  • श्री हनुमान चालीसा 🌺🙏| Shree Hanuman Chalisa Original Video |🙏🌺| GULSHAN KUMAR | HARIHARAN |Full HD 14 years ago
    श्री हनुमान चालीसा 🌺🙏| Shree Hanuman Chalisa Original Video |🙏🌺| GULSHAN KUMAR | HARIHARAN |Full HD
    Опубликовано: 14 years ago
    4706436541
  • Ya Devi Sarva Bhuteshu Shakti Rupena Samsthita | Devi Suktam | या देवी सर्वभूतेषु | Durga Mantra 2 years ago
    Ya Devi Sarva Bhuteshu Shakti Rupena Samsthita | Devi Suktam | या देवी सर्वभूतेषु | Durga Mantra
    Опубликовано: 2 years ago
    12213674
  • Jay Adhyashakti Aarti - Ambe Maa Aarti - Geeta Rabati | Ambe Maa Aarti 2024 | Navratri Spacial 3 years ago
    Jay Adhyashakti Aarti - Ambe Maa Aarti - Geeta Rabati | Ambe Maa Aarti 2024 | Navratri Spacial
    Опубликовано: 3 years ago
    7374017
  • કુળદેવી નો ગરબો I KULDEVI NO GARBO I એવા સાતે દેવી ના તેજો ઝળહળે I NAVRATRI 2021 I નવરાત્રી ૨૦૨૧ 3 years ago
    કુળદેવી નો ગરબો I KULDEVI NO GARBO I એવા સાતે દેવી ના તેજો ઝળહળે I NAVRATRI 2021 I નવરાત્રી ૨૦૨૧
    Опубликовано: 3 years ago
    4170861
  • संध्या भक्ति : गणेश जी की चमत्कारी आरती - जय गणेश देवा - गणेश जी की चौपाई - Ganesh Ji Ke Bhajan 3 hours ago
    संध्या भक्ति : गणेश जी की चमत्कारी आरती - जय गणेश देवा - गणेश जी की चौपाई - Ganesh Ji Ke Bhajan
    Опубликовано: 3 hours ago
    5853

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5