Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ગુજરાતી બોલતી વખતે શું તમે પણ આ ભૂલ કરો છો? - જાણો રક્ષા દવે સાથે в хорошем качестве

ગુજરાતી બોલતી વખતે શું તમે પણ આ ભૂલ કરો છો? - જાણો રક્ષા દવે સાથે 13 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



ગુજરાતી બોલતી વખતે શું તમે પણ આ ભૂલ કરો છો? - જાણો રક્ષા દવે સાથે

#gujarati #podcast #grammar વર્તમાન સમયમાં ગુજરાતી ભાષાને લોકોએ ક્યાંક ડાબે હાથે મૂકી દીધી છે. પણ ખરેખરમાં તો મા, માતૃભૂમિ અને માતૃભાષા આપણા સૌના જીવનમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે કે જેમના વગર આ ધરતી ઉપર જીવવું મુશ્કેલ બને છે. તો કેમ લોકો ગુજરાતી ભાષા માટે સંવેદનશીલ નથી? અંગ્રેજી ભાષા ખરેખરમાં ગુજરાતી કરતા અઘરી છે, પરપ્રાંતીય છે તેમ છતાં આપણે કેમ તે ભાષાને શીખવા-જાણવા માટે વધુ ઉત્સુક હોઈએ છીએ? તો ચાલો જાણીએ આપણી ગુજરાતી ભાષા વિષે થોડું વધુ નજીકથી. ડૉ. રક્ષા દવે ગુજરાતી ભાષાના ખૂબ જ લોકપ્રિય અને પ્રતિષ્ઠિત સાહિત્યકાર છે તેમજ ગુજરાતી ભાષાના શિક્ષિકા છે. તેમના દ્વારા શીખવાડવામાં આવતું ગુજરાતી ભાષાનું વ્યાકરણ પણ વિદ્યાર્થીઓ અને સાથે સાથે દરેક ગુજરાતી વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી પણ છે અને રસપ્રદ પણ. તેઓ ગુજરાતી ભાષા પ્રત્યે અનહદ પ્રેમ ધરાવે છે સાથે સાથે લોકોને ગુજરાતી ભાષા માટે જાગૃત કરે છે. તેઓ માને છે કે માતા-પિતા, શિક્ષકો, સરકારી યોજનાઓ અને લોકોની ગુજરાતી ભાષા માટેની ઓછી સંવેદના કઈ રીતે આપણા સૌના જીવનમાં અસર કરી રહી છે. ગુજરાતી ભાષાને જાણવા માટે, સમજવા માટે, શીખવા માટે આ પોડકાસ્ટ અત્યંત જરૂરી તો છે જ સાથે સાથે ખૂબ જ રસપ્રદ અને સચોટ પણ. જુઓ આ સંપૂર્ણ પોડકાસ્ટ આજે જ અને જાણો ગુજરાતી ભાષાને થોડુંક વધુ નજીકથી. Watch full podcast with Dr. Raksha Dave only on Jalso Podcast YT Channel --------------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook :   / jalsomusic   Instagram :   / jalsomusicandpodcastapp   Download Jalso app : www.jalsomusic.com Timeline: 00:00 - Introduction 05:30 - ગુજરાતી ભાષાના વ્યાકરણનું શું મહત્વ છે અને કેમ ટે ડાબે હાથે મુકાઇ ગયું છે? 15:35 - ભાષામાં જોડણીનું શું મહત્વ છે? 16:40 - જોડણીમાં અને વ્યાકરણમાં થતી સામાન્ય ભૂલો 26:20 - ગુજરાતી ભાષા શીખવી હોય તો શરૂઆત ક્યાંથી કરવી? 30:50 - શિક્ષણ વ્યવસ્થાનું ભાષા જાગૃતિ અર્થે મહત્વ 37:50 - અનુસ્વારોના નિયમો 40:50 - ઉચ્ચારણમાં કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ? 42:54 - ગુજરાતીમાં કયો શબ્દકોશ સાથે રાખવો 51:00 - કવિતા પ્રત્યેનો પ્રેમ અને ગીત કઈ રીતે લખાય 01:00:00 - કાઠિયાવાડ અને પ્રાંત પ્રમાણે બદલાઈ જતું ઉચ્ચારણ 01:01:00 - રક્ષાબેન દ્વારા સાહિત્યમાં થયેલું ખેડાણ 01:12:15 - ભાષા અને સાહિત્ય પ્રત્યેનો લગાવ 01:17:00 - સાહિત્યના લોકોને કે પછી ખોટી ગુજરાતી ભાષા બોલતા લોકોને તમારે કંઈ કહેવું છે? #gujarat #gujarati #matrubhasha #sahitya #literature #writer #teacher #class #languagelearning #language

Comments