У нас вы можете посмотреть бесплатно Naresh Thakor | બદલ્યા તમે ને અમને કહો છો | Badlaya Tame Ne Amane Kaho Cho | Gujarati New Song 2023 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
જ્યારે તમારો પ્રેમી તમારી લાગણીઓ સાથે બેવફાઈ કરે ત્યારે શું થાય છે? જુઓ નરેશ ઠાકોર ફરી પાછું અનોખું ગુજરાતી ગીત "બદલ્યા તમે ને અમને કહો છો".માત્ર @SaregamaGujarati પર Singer: Naresh Thakor Producer: Red Velvet Cinema Artist: Naresh Thakor, Sahid Shiakh, Riddhi Tailor Director: Faruk Gayakwad Concept: Screenplay: Purvi Vasava, Faruk Gayakwad Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Production Management: Jigar Bhatiya Lyrics & Compose: Kamlesh Thakor (Sultan) Music: Utpal Barot, Vishal Modi D. O. P: Sehzad Mansuri (Tipu) Edit: Naresh Rajput Production: Mahesh Prajapati Background Music: Jay - Parvez (Pic Production) Lyrics: બદલાયા તમે ને અમને કહો છો...(2) નથી યાદ કરતા તમે ને અમને કહો છો કે તમે બદલાયા કે તમે બદલાયા કે તમે બદલાયા કે તમે બદલાયા આતો ખોળિયું દુઃખ ખમે બાકી રડવું કોને ગમે વાત એવી પણ મળી કે તને બીજું કોઈ ગમે બસ એટલે..તોય અમારી યાદ તને ક્યોથી આવે હા અમારી યાદો તને ક્યોથી આવે હો ન વાત કરો તમે પહેલા જેવી મને ને કહો છો બદલાયા તમે હા ભૂલ તમારી ને તમે દોષી ગણો અમને હું નથી બદલાયો ફરક તારા માં ઘણો આ તો મજબૂરી રડાવે બાકી હસવું કોને ના ગમે જો આ એવું પણ મળે કે જે કદી જોવું ના ગમે બસ એટલે..તોય અમારી યાદ તને ક્યોથી આવે હા અમારી યાદો તને ક્યોથી આવે હા દુઃખ દેય કોઈ અજાણ્યું તો લાગે ના ખોટું પોતાના ઠુકરાવે આંસુ કેવી રીતે રોકુ હા પ્રેમ મારો હતો હાચો તારા દિલ માં દગો જાગ્યો તે જિંદગી બગાડી તારા માં ભવ ને ભાગ્યો આ તો દગો મારી નાખે બાકી જીવવું કોને ના ગમે અમે નજર જોઈ લીધું તને બીજું કોઈ રે ગમે બસ એટલે..તોય અમારી યાદ તને ક્યોથી આવે હા અમારી યાદો તને ક્યોથી આવે ભલે બદલાયા તમે અમારા વગર તને નઈ રે ચાલે Badalaya Tame Ne Amane Kaho Cho...(2) Nathi Yaad Karata Tane Ne Amane Kaho Cho Ke Tame Badalaya Ke Tame Badalaya Ke Tame Badalaya Ke Tame Badalaya Aato Kholiyu Dukh Khame Baki Radavu Kone Game Vaat Evi Pan Mali Ke Tane Biju Koi Game Bas Etle…toy Amari Yaad Tane Kyothi Aave Ha Amari Yaad Tane Kyothi Aave Ho Na Vaat Karo Tame Pahela Jevi Mane Ne Kaho Cho Badalaya Tame Ha Bhul Tamari Ne Tame Doshi Gano Amane Hu Nathi Badalayo Farak Tara Ma Ghano Aa To Majaburi Radave Baki Hasavu Kone Na Game Jo Aa Evu Pan Male Ke Je Kadi Jovu Na Game Bas Etle…toy Amari Yaad Tane Kyothi Aave Ha Amari Yaad Tane Kyothi Aave Ha Dukh Dey Koi Ajanyu To Lage Na Khotu Potana Thukarave Aasu Kevi Rite Roku Ha Prem Maro Hato Hacho Tara Dil Ma Dago Jagyo Te Jindagi Bagadi Tara Ma Bhav Ne Bhagyo Aato Dago Mari Nakhe Baki Jivavu Kone Na Game Ame Najare Joi Lidhu Tane Biju Koi Re Game Bas Etle…toy Amari Yaad Tane Kyothi Aave Ha Amari Yaad Tane Kyothi Aave Bhale Badalaya Tame Amara Vagar Tane Nai Re Chale #BadalyaTameNeAmaneKahoCho #nareshthakor #saregamagujarati #nareshthakornewsong #gujaratisongs #gujaratinewsong2023 #gujaratisadsong #gujaratibewafasong #gujaratigeet Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : / saregamagujarati Follow us on - Facebook: / saregama Twitter: / saregamaglobal Badalya Tame Ne Amane Kaho Cho | બદલ્યા તમે ને અમને કહો છો | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત | Naresh Thakor New Song | Gujarati Bewafa Song | Naresh Thakor Na Geet | નરેશ ઠાકોર | Dil Maru Kahe Che Avine Mali Lau | Ladi Tane Leva Aayo | Vato Kare Che Bhuli Jawani | Gujarati Song | Kajal Maheriya New Song | Rakesh Barot New Song | Naresh Thakor Na Gito | Naresh Thakor Na Song | Halya Pardesh Valamiya | Romiyo Raja | Naresh Thakor New Song 2023 | Gujarati Geeto | Ek Tu Chhe | Naresh Thakor New Song 2023 | Gujarati Bewafa Song