У нас вы можете посмотреть бесплатно MOST IMP 2025 CURRENT AFFAIRS | JAN - FEB - MARCH 2025 CURRENT AFFAIRS | TOP 100 MCQs CA или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
મેગા લેક્ચરનો હેતુ: આ લેક્ચરનો મુખ્ય હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વર્તમાન બાબતોની વ્યાપક અને ઊંડી સમજ આપવાનો છે. આ લેકચરમાં છેલ્લા 3 મહિનાના સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સને આવરી લેવામાં આવશે. જેમાં રાજકીય, આર્થિક, સામાજિક, વૈજ્ઞાનિક અને આંતરરાષ્ટ્રીય બાબતોનો સમાવેશ થાય છે. લેક્ચર વિશેની માહિતી: આ લેક્ચરમાં મહત્વપૂર્ણ ઘટનાઓ, સરકારી યોજનાઓ, મહત્વપૂર્ણ વ્યક્તિઓ, પુરસ્કારો, અને અન્ય સંબંધિત માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષામાં પૂછી શકાય તેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. લેક્ચરનું મહત્વ: સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરંટ અફેર્સ ખૂબ જ મહત્વપૂર્ણ હોવાથી આ મેગા લેક્ચર વિદ્યાર્થીઓને સારા ગુણ મેળવવા માટે ખુબ ઉપયોગી સાબિત થશે. આ લેકચરથી વિદ્યાર્થીઓના સમયની બચત થશે અને સૌથી મહત્વપૂર્ણ માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ નીવડશે. 00:00 INTRODUCTION 02:50 આપણા લેક્ચરમાંથી પૂછાયેલા પ્રશ્નો 05:30 આપણા યુટ્યુબ લેક્ચરની FREE PDF મેળવવા માટે શું કરવું ? 06:58 APRIL 2025 01:27:00 MARCH 2025 02:49:31 FEBRUARY 2025 03:10:09 JANUARY 2025 03:31:27 અગત્યની ક્વિઝ 03:40:06 નવા મેગા લેક્ચરની જાહેરાત 03:40:51 ગુણવત્તાયુક્ત ટેસ્ટ સિરીઝ વિશેની માહિતી #gpsc #psi #constable #cce #rmc #dyso #highcourt #peon #cce #ccegroupb #sti #amc #currentaffairs #gujaratpakshik