У нас вы можете посмотреть бесплатно Gopal Italia બોલ્યા Harsh Sanghvi પોતે ગુનેગારોના વખાણ વિધાનસભામાં કરે છે | Gujarat Politics или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#Gopalitalia #HarshSanghvi #gujaratipolitics #amrelipayalgoticase #VisavadarAssemblybyElection2025 #tusharbasiya #Sagarpatelsvaman આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાને (Gopal Italia AAP) વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે ગોપાલ ઈટાલીયાએ સ્વમાન પર સાક્ષાતકાર (Gopal Italiya Interview) દરમિયાન ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પર કાયદો અને વ્યવસ્થાને લઈ સણસણતા આરોપ કર્યા હતા. જેમાં તેમણે અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી પાયલ ગોટી કેસ (Amreli Payal Goti Case) મામલે આડકતરી રીતે પ્રહાર કરતા હર્ષ સંઘવીએ ધારાસભ્ય કૌશિક વેકરીયાના (MLA Kaushik Vekariya) કરેલી વાતે પણ હર્ષ સંધવી પર વાગ્બાણ ચલાવ્યા હતા. સાથે જ તેમણે વિસાવદર બેઠક (Visavadar Assembly by Election 2025) પર પોતાની જીત થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો. 👇🏼 ફેસબુક- / svamanmedia ઈન્સ્ટાગ્રામ- / svamanmedia ટ્વિટર- https://x.com/svamanmedia વેબસાઈટ- https://svaman.com/ Video - Team Svaman