У нас вы можете посмотреть бесплатно બ્રહ્મ સમાજ મા જુઓ સંતશ્રી ભીમસાહેબ ની જગ્યા આમરણ ||sant shri bhimsaheb|| или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ભીમ સાહેબ (જન્મ ૧૭૧૮, સમાધિ ૧૮૨૫) રવિ-ભાણ સંપ્રદાયના પ્રસિદ્ધ અને તેજસ્વી સંતકવિ છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી તાલુકામાં આવેલા આમરણ ગામમાં બ્રાહ્મણ બાવરફાડ પરીવાર (ગુરૂબ્રાહ્મણ) જ્ઞાતિમાં થયેલો.[૧] તેમના શિષ્યોમાંથી ઘોઘાવદરના દાસી જીવણ સાહેબ અને થાનગઢના અક્કલ સાહેબ સમર્થ સંતો પાક્યા છે. તેમના ગુરુ સંતશ્રી ત્રિકમ સાહેબ હતા. મિત્રો જો તમને બ્રહ્મસમાજ ચેનલના વિડીયો ગમતા હો ય તો અમારી બ્રહ્મસમાજ ચેનલ ને લાઇક કરો સેર કરો અને સબ્સક્રાઇબ કરો 🙏આભાર🙏