У нас вы можете посмотреть бесплатно Somnath, Dwarka અને Gujarat ના અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કરનારાં મહારાણી Ahilyabai Holkar или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#punyashlokahilyabai #somnath #dwarka સોમનાથ પર આક્રમણ કરવાનો ઇતિહાસ તો આપણે આ તવારીખ સિરીઝમાં જોયો, પરંતુ સોમનાથની પુન:સ્થાપનાનો શ્રેય કાઠિયાવાડથી સેંકડો કિલોમીટર દૂર વસતાં એક મહારાણીને જાય છે. કોણ હતા આ મહારાણી જેમના નામ પરથી મહારાષ્ટ્રના અહમદનગરનું નામ બદલીને પુણ્યશ્લોક અહિલ્યા દેવી કરી નાખવામાં આવ્યું. ચાલો જાણીએ કે સોમનાથ અને દ્વારકા જ નહીં બલકે ગુજરાતના અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કરાવનારા મહિલા વિશે અને એ સમયના ઇતિહાસ વિશે સ્ક્રીપ્ટ - જયદીપ વસંત વીડિયો - સમીના શેખ ઍડિટ - દિતી વાજપેઈ તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati