У нас вы можете посмотреть бесплатно Sesame Oil Amazing Health Benefits for Skin, Hair, and Digestion Dr.Devangi Jogal | Jogi Ayurved или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Amazing Health Benefits of Sesame Oil for Skin, Hair, and Digestion Dr.Devangi Jogal | Jogi Ayurved વાયુના રોગોને જીતી શકે એવું બ્રહ્માસ્ત્ર 'તલનું તેલ'. આયુર્વેદમાં તલના તેલનો પીવામાં, બસ્તી લેવામાં કે પંચકર્મ કરવામાં પણ ઉપયોગ કરી શકાય છે. તે હાડકાં અને માંસપેશીઓ માટે ઉત્તમ છે. આધુનિક રિસર્ચ પ્રમાણે તલના રાસાયણિક સંગઠનમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળ્યું છે, એ સાંધાને સાચવી રાખે છે. શિયાળાની ઋતુમાં એનું ચોક્કસ સેવન કરવું જોઈએ. રોજ રાત્રે સુતા પહેલા હુંફાળા તલના તેલનો કોગળા કરવાથી પેઢાના રોગો માટે ફાયદાકારક છે. તેમાં એન્ટિબેક્ટેરિયલ પ્રોપર્ટી ઉત્તમ છે. તલના તેલથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે. તેમાં સ્નિગ્ધ ગુણ હોવાને કારણે કબજિયાતથી છુટકારો મળે છે. મહિલાઓને માસિક ઓછું આવવું, મોડું આવવું, ક્લોટ આવવા, માસિક અટકી અટકીને આવવું, દુખાવો થવો આ તમામ તકલીફોમાં તલનું તેલ ફાયદાકારક છે. ડિલિવરી પછી તલના તેલનું સેવન કરવાથી ગર્ભાશયનું સંકોચન સારી રીતે થશે. મેનોપોઝલ એજમાં કેલ્શિયમ ડેફિશિયન્સી વધી જાય ત્યારે મુખવાસ તરીકે તલ ફાયદાકારક છે. શક્ય હોય તો રાત્રે સૂતી વખતે અડધી થી એક ચમચી તલનું તેલ પીવાથી ફાયદો થાય છે. Brahmastra 'sesame oil' to overcome gas diseases. In Ayurveda, sesame oil can be used for drinking, basti or panchakarma. It is excellent for bones and muscles. According to modern research, omega 3 fatty acids have been found in the chemical composition of sesame, which preserves the joints. It should be consumed in winter season. Gargling with warm sesame oil every night before going to bed is beneficial for gum diseases. It has excellent antibacterial properties. Sesame oil illuminates the stomach. It relieves constipation due to its astringent properties. Sesame oil is beneficial for women in all these problems such as low menstruation, late menstruation, clots, menstrual cramps, pain. Consuming sesame oil after delivery will help the uterus contract better.Sesame is beneficial when calcium deficiency increases in menopausal age. If possible, drinking half to one teaspoon of sesame oil while sleeping at night is beneficial. Watch More Video For Your Health: ✉ CONNECT WITH US ✉ You can Connect With us on Social Media: Website: https://JogiAyurved.com Facebook: / jogiayurved Instagram: / jogiayurved Twitter: / jogiayurved Online consultation: +918800118053. Disclaimer: इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा #JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #Corona #Covid19 #AyurvedicTreatment #PrinciplesofAyurveda We Always Thought the Future Would Be Kind of Fun by Chris Zabriskie is licensed under a Creative Commons Attribution 4.0 licence. https://creativecommons.org/licenses/... Source: http://chriszabriskie.com/darkglow/ Artist: http://chriszabriskie.com/