У нас вы можете посмотреть бесплатно Ahishek Shah Explains What's Wrong with Our Films - Discrimination, Exploitation, Good & Bad Films или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
In this episode, we chat with the very talented Abhishek Shah, the National Award-winning writer, director, and producer of Hellaro. Join us for a no-filter chat about movies, storytelling, and everything in between. From the rise of Gujarati films to Bollywood’s box office struggles, Abhishek shares his candid thoughts, behind-the-scenes stories, and insider takes on the industry. What’s in this episode? How storytelling shapes culture and influences society beyond just entertainment The underrated role of writers in filmmaking & why they don’t get the recognition they deserve Why Bollywood’s obsession with sequels and franchises isn’t working anymore How Hellaro became a massive hit & what true entertainment should be -* The struggle of Gujarati cinema - What’s going wrong and how to fix it Abhishek’s journey in filmmaking is full of insights, passion, and eye-opening takes on the industry. If you love movies or just enjoy behind-the-scenes stories, you will love this one! કોઈએ કહ્યું છે, ‘ફિલ્મો એ મનોરંજનથી વધારે છે; માનસિકતા, સંસ્કૃતિ અને સમાજનું પ્રતિબિંબ છે.’ આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવા ફિલ્મમેકર સાથે, જેમણે ગુજરાતી સિનેમાને એક નવી દિશા આપી છે. આ એપીસોડમાં, આપણને મળવાના છે અભિષેક શાહ, 'હેલારો' જેવા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મના દિગ્દર્શક અને લેખક. ચાલો, જોઈએ કે અભિષેક માટે ફિલ્મો બનાવવી કેવી રીતે કળા અને લાગણીઓનો સંયોગ છે અને કેવી રીતે તેઓ ગુજરાતી સિનેમાને એક અલગ સ્તરે લઈ ગયા. ગુજરાતી સિનેમાની સફળતાથી લઈને બૉલીવૂડના બોક્સ ઓફિસના પડકારો સુધી, અભિષેક તેમના અનુભવો, પડદા પાછળની વાર્તાઓ અને ઉદ્યોગમાં થયેલા ફેરફારો પર વાતો શેર કરે છે. આ એપિસોડમાં શું મળશે? કેવી રીતે ફિલ્મો ની વાર્તા સંસ્કૃતિને પ્રભાવિત કરે છે અને મનોરંજનથી પર પણ સમાજ પર તેનો અસર પાડે છે ફિલ્મ નિર્માણમાં લેખકોની underrated ભૂમિકા અને શા માટે તેઓને લાયક માન્યતા મળતી નથી બોલિવૂડ માં Sequels અને Franchises હવે કેમ કામ નથી કરી રહી? ‘હેલારો’ કેવી રીતે એક સુપર હિટ બની અને સાચું મનોરંજન કઈ રીતે હોવું જોઈએ ગુજરાતી સિનેમાના સંઘર્ષ - શું ખોટું જઈ રહ્યું છે અને તેને કેવી રીતે સુધારી શકાય અભિષેકનો ફિલ્મમેકિંગનો પ્રવાસ ઊંડી સમાજ, ઉસ્તાદી અને industry માટેના આકર્ષક દૃષ્ટિકોણોથી ભરેલો છે. જો તમને ફિલ્મો અને પડદા પાછળના કિસ્સાઓમાં રસ છે, તો આ વાતચીત તમારા માટે એક શાનદાર અનુભવ હશે! Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster Instagram: / jay.thadeshwar LinkedIn: / jaythadeshwar YouTube: / @jay.thadeshwar Guest: Abhishek Shah, Filmmaker, Screenwriter Instagram: / chirayu_m YouTube: / @harfanmaulafilms Subscribe To Podcast Channel: / @jay.thadeshwar ======================== Timestamps: 00:00 - ટીઝર 01:29 - લેખક, દિગ્દર્શક અને પ્રોડ્યૂસર – મળો અભિષેક શાહને! 03:22 - અભિષેક શાહ પોતાની અટક કેમ વાપરતા નથી? 04:30 - ઘરનું વાતાવરણ – જ્યાં ભેદભાવનો જન્મ થાય છે! 08:20 - સ્ત્રીઓ પોતે જ સ્ત્રીઓ માટે દુશ્મન બની રહી છે 11:26 - વાસ્તવિક શિક્ષણ શું છે? 17:19 - હેલારો super hit કેમ બની? 21:53 - આશુતોષ ગોવારિકરે personally અભિષેકને કોલ કર્યો 23:30 - Mohenjo Daro ફિલ્મની નિષ્ફળતા પાછળનું કારણ શું હતું? 29:18 - રાજકુમાર હિરાણીની ફિલ્મો સફળ કેમ થાય છે? 33:51 - "હું એવી ફિલ્મો બનાવા માંગું છું જે મેં ક્યારેય જોઈ નથી" – અભિષેક 38:18 - ફિલ્મો ખરેખર સમાજને બદલી શકે છે? 45:35 - Christopher Nolan જેવો કોઈ નિર્દેશક નથી 47:58 - આમીર ખાને "Lapata Ladies" અભિષેકને રિલીઝ પહેલાં બતાવી, તે પણ કેવી રીતે! 52:06 - ફિલ્મની વાર્તા કેવા રીતે રજૂ થાય છે? 57:37 - લેખકોને સન્માન કેમ નથી મળતું? 1:02:00 - ગુજરાતી ફિલ્મો કેમ નથી ચાલી રહી? 1:07:56 - શું આપણે ગુજરાતી ફિલ્મોનું સારી રીતે માર્કેટિંગ નથી કરી રહ્યા? 1:12:01 - Flimmakers કેવી રીતે દર્શકોને ગુજરાતી ફિલ્મોમાં લાવી શકે છે? 1:17:33 - National Award જીતવાથી નવો દબાવ આવે છે કે કેમ? 1:21:29 - બોલીવુડ ફિલ્મો હમણાં કેમ Flop થઈ રહી છે? 1:27:23 - Box Office ના આંકડા શું ખોટા હોય છે? 1:29:11 - Sequels અને Franchises હવે કેમ કામ નથી કરી રહી? 1:32:40 - અભિષેકના favourite દીર્ગશક કોણ છે? 1:34:34 - કઈ ફિલ્મો જોવી જોઈએ? 1:38:11 - નવા ફિલ્મમેકરો માટે અભિષેક ની સલાહ 1:41:50 - સારાંશ અને અંત #gujaratipodcast #gujaratifilmindustry #gujaratifilms #gujarat #filmindustry #films #bollywood #actor #genderequality #filmmaking #filmmaker #director #hellaro #umbro