Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб મમ્મીએ લાડુ માટે કયું નામ કીધું 🥰 | Gujarati vlog | Daily vlogs | в хорошем качестве

મમ્મીએ લાડુ માટે કયું નામ કીધું 🥰 | Gujarati vlog | Daily vlogs | 13 часов назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



મમ્મીએ લાડુ માટે કયું નામ કીધું 🥰 | Gujarati vlog | Daily vlogs |

સાડી લેવા માટે એડ્રેસ : 10, Mahavir Society, Shaymdham Chowk, Nana Varachha, Surat, Gujarat 395006 Location : https://maps.app.goo.gl/rJ51wnfzWjGDm... Phone: +91 91573 04113 લગ્નપ્રસંગ, ચાંદલા ચુંદડી તેમજ શુભ પ્રસંગ માટેની ફેન્સી હેવી સાડી તેમજ લૂજ સાડી એકદમ રીઝનેબલ ભાવે મળશે. ------------------ મમ્મીએ લાડુ માટે કયું નામ કીધું 🥰 | Gujarati vlog | Daily vlogs | #indianfamilylife #surat #vlog ------------------------ Papa : rameshbhai khokhar mom : varshaben Khokhar wife : sapna khokhar brother : jaydeep khokhar bhabhi : pinal khokhar nephew : hetansh khokhar આજે પૈસા કમાવાની લાયમાં માણસ ભુલી ગયો છે કે તેની કમાણી તેના પોતાના જ પરિવાર માટે છે, પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી. "પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ" જેવું વાતાવરણ સમાજમાં ચોમેર દેખાય છે ત્યારે આનાથી વિરુદ્ધ અમે પરિવારને મુખ્ય અને પૈસાને ગૌણ ગણ્યો છે. આપ જોશો કે અમે સૌ સાથે મળીને દરેક દિવસને ઉત્સવની જેમ ઉજવીએ છીએ. સુખ દુઃખની તમામ ક્ષણોને એકબીજા સાથે વહેંચીને અમે "હું નહિ અમે (अहम नहीं वयम)" સુત્રને સાર્થક કર્યું છે. અમે અમારું રોજિંદુ જીવન જેવું છે તેવું, વિડિયોઝ દ્વારા આપના સુધી પહોંચાડવાનો નાનકડો નિર્દોષ પ્રયાસ કરીએ છીએ. અમે દરેક તહેવારને ઉત્સાહ, ઉમંગથી રંગે ચંગે ઉજવીને ખુશી વહેંચીએ છીએ અને કદાચ તેથી જ અબાલ વૃદ્ધ સૌ સાથે બેસીને વિડિયોઝને માણે છે. કોઈની લીટી નાની કરવા કરતાં અમારી લીટી લાંબી કરવામાં અમને વધુ રસ છે. "જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ" એટલે સારું જોશો તો બધુજ સારું લાગશે. વ્યસનમુક્ત સમાજ જોવા માટે અમે વ્યસનોને અમારાથી જોજનો દૂર રાખ્યા છે અને સારા શબ્દો સાંભળવા માટે અમે અપશબ્દોને ટાટા બાય બાય કીધું છે. જેથી કોઈ પણ વિડિયો દ્વારા કોઈ પણ વ્યક્તિ કંઈ પણ ખોટું નહિ જ શીખે એની અમને ખાતરી છે. અમારા જીવનમાં ઈશ્વર કેન્દ્રસ્થાને છે, તેના થકીજ અમે છીએ તેવું માનવામાં અમને જરાય નાનપ નથી. મારા અહીં સુધી પહોંચવામાં માત્ર મારી કે મારા પરિવારની નહિ પણ આપ સૌની સહિયારી મહેનત છે. આપ સૌની શુભેચ્છાઓથી જ અહીં પોહચાયું છે અને આપ સૌ સાથે જ આગળ વધવા માંગીએ છીએ એટલે જો વિડિયોઝને લાઈક કરશો તો વેગ મળશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો બમણોવેગ મળશે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર ! #gujarativlogs #dailyvlog #gujarati #gujjufamily #gujjuvlogger #gujjucomedy #gujarativlogs #vlog #vlogger #vlogging #vlogs #vlogvideo #gujaratiblogs #surat #suratvlogger #indianfamilylife #indianfamilyvlogs ----------------------- forex trading, forex, metatrader 4, Ftmo, metatrader 5, personal loan, loan, gujarati vlog gujarati blogger gujarati vlogger gujarati vlog channel gujarati blog gujarati vlog video gujarati vlog village gujarati blog video gujarati vlogs surat gujju family gujju family vlogs gujju family video gujju ni dhamal gujju ni rasoi gujju ni moj gujju ni vato --------------------- My Instagram : https://instagram.com/chintan_khokhar... My Facebook : https://www.facebook.com/chintan025?m... facebook Page :   / chintankhokharvlog   ----------------------- અમારી ચેનલ માં કોઈપણ માન્યતા,અથવા જાણકારીને સમર્થન કરતા નથી અમે તેની પૃષ્ટી પણ કરતા નથી નોંધ :- અમારો હેતુ કોઇ ચોક્કસ વ્યક્તિ કે સંપ્રદાય અથવા ધર્મ ની લાગણીઓ ને ઠેસ પહોંચાડવાનો નથી

Comments