У нас вы можете посмотреть бесплатно આવશે ભોળાદ વાળો || Aavse Bholad Vado | Surapura Dada New Song | Govind Gadhvi или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Surapura Dham Bholad is a center of faith where the sorrows of millions of sufferers are relieved and the mind is refreshed by visiting the temple. Song : Aavse Bholad vado Singer: Govind Gadhvi producer : Govind Gadhvi Music: Sashi Kapdiya Liyric: Ganu Bharvad DOP :-JENISH VAGHASIYA&SANJU GURU Editor:- AKSHAY SHIROYA Special Thanks : Surapura Dham Bholad Video team : Photo factory Surat હો જગ દે જાકારો જે દી હાથ ઝાલે ના કોઈ તારો તું ધરજે ધ્યાન એનું આવશે ભોળાદવાળો હો મારો દાદો સે દયાળો સૌનો દુઃખ હરનારો તું ધરજે ધ્યાન એનું આવશે ભોળાદવાળો હો ઝાલશે એ તારું બાવડું ડૂબવા નઈ દે એ નાવડું (2) હો દીવો કરજે એના નામનો સુધરશે રે જન્મારો તું ધરજે ધ્યાન એનું આવશે ભોળાદવાળો હો ભરોહો એનો એક તું રાખજે દુબળી વેળા તારી દાદો મારો વાળશે હો નેણ ના આહુડા તારા એ લૂંછસે તારી બધી વેદના દાદો મારો વાંચશે દુખે દોડી આવે એતો સાદ કરી તો જો (2) હો તારી રાખશે એ આબરૂ મારો ધોળી ધજાવાળો તું ધરજે ધ્યાન એનું આવશે ભોળાદવાળો હો અંધારા મા અજવાળું થઇ મારગ એ બતાવશે હારેલી બાજી તારી એ જ રે જીતાડશે હો દાદા ને આગળ કરી ડગલાં તું ભરજે ખૂટે જો હામ તો યાદ એને કરજે તારું દુઃખ પી જાશે અરજી મૂકી તો જો (2) હો ગનુ કહે દાદા હાથ સદા રાખજે માથે તારો તું ધરજે ધ્યાન એનું આવશે ભોળાદવાળો #surapuradada #govindgadhvi #aavsebholadvado #newsong #gujratisong #video #surapuradhambholadbhal #danbhabapu #govindbhagadhvi