• ClipSaver
  • dtub.ru
ClipSaver
Русские видео
  • Смешные видео
  • Приколы
  • Обзоры
  • Новости
  • Тесты
  • Спорт
  • Любовь
  • Музыка
  • Разное
Сейчас в тренде
  • Фейгин лайф
  • Три кота
  • Самвел адамян
  • А4 ютуб
  • скачать бит
  • гитара с нуля
Иностранные видео
  • Funny Babies
  • Funny Sports
  • Funny Animals
  • Funny Pranks
  • Funny Magic
  • Funny Vines
  • Funny Virals
  • Funny K-Pop

Ambe Maa Chalisa | Saloni Thakor | અંબે માઁ ચાલીસા | આધ્યશક્તિ ઈશ્વરી માઁ | Lyrical Video скачать в хорошем качестве

Ambe Maa Chalisa | Saloni Thakor | અંબે માઁ ચાલીસા | આધ્યશક્તિ ઈશ્વરી માઁ | Lyrical Video 2 месяца назад

скачать видео

скачать mp3

скачать mp4

поделиться

телефон с камерой

телефон с видео

бесплатно

загрузить,

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Ambe Maa Chalisa | Saloni Thakor | અંબે માઁ ચાલીસા | આધ્યશક્તિ ઈશ્વરી માઁ | Lyrical Video
  • Поделиться ВК
  • Поделиться в ОК
  •  
  •  


Скачать видео с ютуб по ссылке или смотреть без блокировок на сайте: Ambe Maa Chalisa | Saloni Thakor | અંબે માઁ ચાલીસા | આધ્યશક્તિ ઈશ્વરી માઁ | Lyrical Video в качестве 4k

У нас вы можете посмотреть бесплатно Ambe Maa Chalisa | Saloni Thakor | અંબે માઁ ચાલીસા | આધ્યશક્તિ ઈશ્વરી માઁ | Lyrical Video или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Скачать mp3 с ютуба отдельным файлом. Бесплатный рингтон Ambe Maa Chalisa | Saloni Thakor | અંબે માઁ ચાલીસા | આધ્યશક્તિ ઈશ્વરી માઁ | Lyrical Video в формате MP3:


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



Ambe Maa Chalisa | Saloni Thakor | અંબે માઁ ચાલીસા | આધ્યશક્તિ ઈશ્વરી માઁ | Lyrical Video

Royal Digital Bhakti Present ..... Ambe Maa Chalisa | Saloni Thakor | અંબે માઁ ચાલીસા | આધ્યશક્તિ ઈશ્વરી માઁ | Lyrical Video | ‪@royaldigitalbhakti‬ #royaldigitalbhakti #salonithakor #bhaktisong #gujaratisong #newgujaratisong #lyrical #lyricalvideo #ambemaa #ambemaasong #ambemaabhajan Title : Ambe Maa Chalisa ( અંબે માઁ ચાલીસા ) Singer :- Saloni Thakor Lyrics :- Rajesh Chauhan Music :- Jayesh Sadhu Recording : Master Studio ( Anand ) Maa Studio ( Vavol ) Video Edit By : Amit Patel Poster :- Raj Charoliya Label :- Royal Digital Bhakti | ‪@royaldigitalbhakti‬ Full Song Also Available On : ♫ Instagram :   / 24657663240526040   ♫ Gaana : https://gaana.com/song/ambe-maa-chalisa ♫ Spotify : https://open.spotify.com/track/01uSDh... ♫ Jio Saavan : https://www.jiosaavn.com/song/ambe-ma... ♫ Amazon Music : https://music.amazon.in/tracks/B0FPDG... ♫ Apple Music :   / ambe-maa-chalisa   ♫ Youtube Music :    • Ambe Maa Chalisa   Lyrics In Gujarati : હો આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... ગઢ ગબ્બરે માં તું બિરાજે (2) આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... હો તારા નામના દીવા બળતા ડુંગરે ડુંગરે માત હો... ઓ... જીવન માડી ધન્ય બનાવો (2) આનંદ આનંદ થાય અંબે માં સાંભળો અંતર વાણી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... હો તું અલબેલી આઈ આનંદા યુગશક્તિ જગદંબા હો... ઓ... તારા સત્ થી ચાલે માડી (2) સુર્ય ચંદ્ર તારા અંબેમાં સાંભળો અંતર વાણી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... હો વંદન કરું વાઘેશ્વરી આરાસુરી અંબા હો... ઓ... હો સત્ ના પ્રમાણ દેવાવાળી સત્ ના પ્રમાણ દેવાવાળી જગ પામે અચંબા અંબે માં સાંભળો અંતરવાણી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... હો દિવ્ય તારી તેજ ની ધારા સકલ આ સંસારે હો... ઓ... અંતર ઉર્મિ પુલકિત કરજો (2) ધારા વહે મનળે અંબેમાં સાંભળો અંતરવાણી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... હો મહેર કરો મહામાયા તમે મહાશક્તિ અંબે હો... ઓ... દ્રષ્ટિ તારી પડતા માડી (2) દુ:ખ આવતા થંબે અંબે માં સાંભળો અંતરવાણી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... હો પાવનકારી જ્યોતિ તારી દર્શન થી દુ:ખ જાએ હો... ઓ... પૂનમ તારી ભરતા માડી (2) સઘડા સુ:ખ થાય અંબે માં સાંભળો અંતરવાણી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... જળ થળ માં વાસ તારો સૌ જીવ એક સમાન હો... ઓ... દૈત્ય ને તું રણ માં રોળે (2) હાથે જાલે તલવાર અંબે માં સાંભળો અંતરવાણી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... હો રણમાં દૈત્યો ને મારી માડી દેવો ને તે ઉગાર્યા હો... ઓ... બ્રહ્મા વિષ્ણુ મહેશ માડી (2) ગુણલા તારા ગાયા અંબે માં સાંભળો અંતરવાણી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... હો અંબા તું ભયનાશીની માં અભયપદ દાયની હો... ઓ... મંગલકારી તું અંબે માં (2) સિંહ વાહિની માતા અંબેમાં સાંભળો અંતરવાણી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... હો પાવન પગલા તારા પળ્યા ત્યાં પૃથ્વી ને પાતાળે હો... ઓ... રિદ્ધિ સિદ્ધિ તું દેનારી (2) ફુલ વરસે આકાશે અંબે માં સાંભળો અંતરવાણી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... હો ભક્તો તુજને ભાવથી ભજે તું માં ભાવની ભૂખી હો... ઓ... સેવા તારી કરતા માડી (2) થાયે ના કોઈ દુ:ખી અંબેમાં સાંભળો અંતરવાણી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... હો મનોહર મૂર્તિ લાગે રૂડી અંબેમાં અલબેલી હો... ઓ... ભક્તો હૈયા હેતે કહે (2) સાંભળો હેત ની હેલી અંબેમાં સાંભળો અંતરવાણી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... હો ઝાડ પાનને કીડી કંકણમાં સઘડે તું વસનારી હો... ઓ... અણું અણું કણ પરમાણું માં (2) પ્રકાશ તું કરનારી અંબેમાં સાંભળો અંતરવાણી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... હો જીવનની માં ગતી સુધારો આપો શુભ મતી હો... ઓ... સઘળે તારુ સ્વરૂપ દેખાય (2) ભક્તી રાહ જડે અંબે માં સાંભળો અંતરવાણી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ... હો નવગ્રહ ને નક્ષત્ર નમતાં દેવો મહિમા ગાતાં હો... ઓ... યક્ષ કિન્નર ગાંધર્વ ગાતાં (2) ગાતાં ગુણલા તારા અંબેમાં સાંભળો અંતરવાણી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ.. હો ભાવ ભરેલું હૈયું મારુ રુદિયું રંગાયું રંગમાં હો... ઓ... ભક્તિ ઉભરો અંતર તાવળે (2) રંગાયું મનડું મનમાં અંબેમાં સાંભળો અંતરવાણી હો... ઓ... આધ્યશક્તિ ઈશ્વરી અંબા આરાસુરવાળી હો... ઓ.. હો અખંડ આનંદ આપે માડી અંબા આરાશૂરવાળી હો... ઓ... નીજ ભક્તોની સંભાળ રાખે (2) દુ:ખડા ની હરનારી અંબેમાં સાંભળો અંતરવાણી હો... ઓ...

Comments
  • Ambe Maa Bavni - Saloni Thakor | અંબેમાં બાવની | આધ્યશક્તિ જગદંબા | Bhakti Song | Lyrical Video 2 месяца назад
    Ambe Maa Bavni - Saloni Thakor | અંબેમાં બાવની | આધ્યશક્તિ જગદંબા | Bhakti Song | Lyrical Video
    Опубликовано: 2 месяца назад
  • Shree Ganesh Chalisa - Saloni Thakor | શ્રી ગણેશ ચાલીસા | જય ગણેશ ગણપતી દેવા | Lyrical Video 2 месяца назад
    Shree Ganesh Chalisa - Saloni Thakor | શ્રી ગણેશ ચાલીસા | જય ગણેશ ગણપતી દેવા | Lyrical Video
    Опубликовано: 2 месяца назад
  • Jay Adhya Shakti Aarti + Karpura Gauram Karunavataram + Vishwambhari Stuti Gujarati 6 лет назад
    Jay Adhya Shakti Aarti + Karpura Gauram Karunavataram + Vishwambhari Stuti Gujarati
    Опубликовано: 6 лет назад
  • Самая Красивая Музыка В Мире 🌿 Послушайте Эту Музыку И Вам Станет Легче 1 год назад
    Самая Красивая Музыка В Мире 🌿 Послушайте Эту Музыку И Вам Станет Легче
    Опубликовано: 1 год назад
  • Джем – Ambe Maa Chalisa | Saloni Thakor | અંબે માઁ ચાલીસા | આધ્યશક્તિ ઈશ્વરી માઁ | Lyrical Video
    Джем – Ambe Maa Chalisa | Saloni Thakor | અંબે માઁ ચાલીસા | આધ્યશક્તિ ઈશ્વરી માઁ | Lyrical Video
    Опубликовано:
  • Sampurna Aarti Sangrah | सम्पूर्ण आरती सँग्रह | Aartiyan 2025 | Trending No.1 Sampoorn Aartiyan 5 часов назад
    Sampurna Aarti Sangrah | सम्पूर्ण आरती सँग्रह | Aartiyan 2025 | Trending No.1 Sampoorn Aartiyan
    Опубликовано: 5 часов назад
  • GAYATRI MANTRA 108 Times| Om Bhur Bhuva Swaha|गायत्री मंत्र|ओम भूर भुवा स्वाहा #गायत्री_मंत्र #मंत्र 2 недели назад
    GAYATRI MANTRA 108 Times| Om Bhur Bhuva Swaha|गायत्री मंत्र|ओम भूर भुवा स्वाहा #गायत्री_मंत्र #मंत्र
    Опубликовано: 2 недели назад
  • Live: Maa Vaishno Devi Aarti From Bhawan | माता वैष्णो देवी आरती | 20 November 2025
    Live: Maa Vaishno Devi Aarti From Bhawan | माता वैष्णो देवी आरती | 20 November 2025
    Опубликовано:
  • Ambaji Dhun Mala With Gujarati Lyrics | અંબાજી ધૂનમાલા 5 лет назад
    Ambaji Dhun Mala With Gujarati Lyrics | અંબાજી ધૂનમાલા
    Опубликовано: 5 лет назад
  • Dashama Chalisa - Saloni Thakor | દશામાં ચાલીસા | જય જગદંબા દશામાડી | Bhakti Song | Lyrical Video 3 месяца назад
    Dashama Chalisa - Saloni Thakor | દશામાં ચાલીસા | જય જગદંબા દશામાડી | Bhakti Song | Lyrical Video
    Опубликовано: 3 месяца назад
  • Ambe Maa Amrutvani - Saloni Thakor | અંબેમાં અમૃતવાણી | અંબેમા દયાળું | Bhakti Song | Lyrical Video 2 месяца назад
    Ambe Maa Amrutvani - Saloni Thakor | અંબેમાં અમૃતવાણી | અંબેમા દયાળું | Bhakti Song | Lyrical Video
    Опубликовано: 2 месяца назад
  • અંબા અમૃતવાણી - અનુરાધા પૌડવાલ || AMBA AMRUTWANI - ANURADHA PAUDWAL || નવરાત્રી સ્પેશ્યલ 7 лет назад
    અંબા અમૃતવાણી - અનુરાધા પૌડવાલ || AMBA AMRUTWANI - ANURADHA PAUDWAL || નવરાત્રી સ્પેશ્યલ
    Опубликовано: 7 лет назад
  • Chamund Maa Bavni - Saloni Thakor | ચામુંડ માં બાવની | ચોટીલાવાળી ચામુંડ માડી | Lyrical Video 1 месяц назад
    Chamund Maa Bavni - Saloni Thakor | ચામુંડ માં બાવની | ચોટીલાવાળી ચામુંડ માડી | Lyrical Video
    Опубликовано: 1 месяц назад
  • બહુચર બાવની | 🎶Navratri garba special | Ma bahuchar ma special bahuchar bavni.🎵 4 года назад
    બહુચર બાવની | 🎶Navratri garba special | Ma bahuchar ma special bahuchar bavni.🎵
    Опубликовано: 4 года назад
  • Bol Mari Ambe Jay Jay Ambe (Dhun) | Nitin Barot | Jignesh Kaviraj | Jai Ambe Maa 8 лет назад
    Bol Mari Ambe Jay Jay Ambe (Dhun) | Nitin Barot | Jignesh Kaviraj | Jai Ambe Maa
    Опубликовано: 8 лет назад
  • नसीबों से ही सुन सकते है_श्री दुर्गा रक्षा कवच | Full Hindi Lyrics | Powerfull Shakti Kavach 2025 1 год назад
    नसीबों से ही सुन सकते है_श्री दुर्गा रक्षा कवच | Full Hindi Lyrics | Powerfull Shakti Kavach 2025
    Опубликовано: 1 год назад
  • Mahakali Maa Chalisa - Saloni Thakor | મહાકાળીમાં ચાલીસા | ગઢપાવાની દેવી | Lyrical Video|Bhakti Song 1 месяц назад
    Mahakali Maa Chalisa - Saloni Thakor | મહાકાળીમાં ચાલીસા | ગઢપાવાની દેવી | Lyrical Video|Bhakti Song
    Опубликовано: 1 месяц назад
  • લક્ષ્મી અમૃતવાણી - અનુરાધા પૌડવાલ || LAXMI AMRUTWANI (લક્ષ્મી ભજન) - ANURADHA PAUDWAL 7 лет назад
    લક્ષ્મી અમૃતવાણી - અનુરાધા પૌડવાલ || LAXMI AMRUTWANI (લક્ષ્મી ભજન) - ANURADHA PAUDWAL
    Опубликовано: 7 лет назад
  • MORNING BHAJAN - रविवार श्री सूर्य देव अमृतवाणी || Surya Dev Ka War Hai || BHAJAN, AARTI, & MANTRA 1 год назад
    MORNING BHAJAN - रविवार श्री सूर्य देव अमृतवाणी || Surya Dev Ka War Hai || BHAJAN, AARTI, & MANTRA
    Опубликовано: 1 год назад
  • Chamund Maa Chalisa - Saloni Thakor | ચામુંડ માં ચાલીસા | Gujarati Bhakti Song | Lyrical Video 1 месяц назад
    Chamund Maa Chalisa - Saloni Thakor | ચામુંડ માં ચાલીસા | Gujarati Bhakti Song | Lyrical Video
    Опубликовано: 1 месяц назад

Контактный email для правообладателей: [email protected] © 2017 - 2025

Отказ от ответственности - Disclaimer Правообладателям - DMCA Условия использования сайта - TOS



Карта сайта 1 Карта сайта 2 Карта сайта 3 Карта сайта 4 Карта сайта 5