У нас вы можете посмотреть бесплатно Jigrra | Jigardan Gadhavi | Aavo Navlakh | Bharatdan Gadhavi или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Recreated & Sung By Jigardan Gadhavi ( Jigrra ) Lyrics - Bharatdan Gadhavi Arranged & Programmed by - Divyang Arora Additional work - Hardik Dave Guitars - Michael Andrews Special Thanks - Divyaraj Gadhavi, Hardik Trivedi, Nikul Darji વિશ્વમાં ચારેકોર આરાજક્તા ફેલાયેલી છે. યુદ્ધો, રાજનૈતિક ઉથલપાથલો, ભ્રષ્ટાચાર, દુરાચાર, દ્વેશ-ઇર્શા... અને માણસજાતમાં અજ્ઞાનતા રુપી અંધકાર પ્રવર્તી ગયેલો છે. ક્યાં દુર-દુર સુધી આશા નથી દેખાય રહી અને સમગ્ર સૃષ્ટી નિરાશ છે. આવા માહોલમાં ગીર જેવા નાના એવા અંતરિયાળ વિસ્તારના નેસડામાં સમીસાંજે આરતી ટાણે દિવડાના પ્રકાશમાં માતાજીના થળા પાસે કોઇ ભલો ચારણ જગતજનની માં જગદંબા ને અરજ કરી રહ્યો હોઇ, એ કહે છે, "માં તું ક્યાં છો? આ આટલું બધું ઘટી રહ્યું છે, માં ભારતી(ભારતદેશ) નો પગ ખોડૉ થૈ ગ્યો છે ત્યારે તું કળયુગથી કંટાળી ગઇ છો કે પછી ઘેનમાં ઘેરાયેલી છો? તું અમ બાળકોના સાદ કેમ સાંભળતી નથી?" ચારણોની પ્રાર્થના સદાકાળ વૈશ્વીક પ્રાર્થના જ રહી છે જે સચરાચર જગતના કલ્યાણ માટે હોઇ. અને જ્યારે-જ્યારે ચારણોએ ભાવથી સાદ દિધા ત્યારે ભગવતીનું અવતરણ થયુ જ છે. આઈ ચાપબાઈ થી લઇ ખોડલ, મોગલ અને સોનલ સુધી એના પુરાવા પુરે છે. ચારણની પ્રાર્થનામાં મેટાફોર હોઇ. એ કહે કાળી કામળી એટલે એમાં સમગ્ર બ્રહ્માંડનું રુપક અને લાલ લોબળી એટલે નવા સુર્યોદયનું પ્રતિક છે. આગળ કહે છે કે, હે માં તું તારું ત્રિશૂલ જે જીવનના મુળભૂત પરીમાણ ઈળા, પિંગળા અને સુષુમ્ણાં ત્રણ મુખ્ય નાળીઓનું પ્રતિક છે એ લઇને અમારા તમામની અંદર પ્રવર્તી રહેલા અંધકાર રુપી દુર્ગુણોને દુર કરવા આવ. અને જગદંબા સ્વરુપ ચારણની દિકરીઓ જે ગાડાંની એક બાજુ બળદને જોડે છે જે પુરુષાર્થ અને પરોપકાર અને બીજી બાજુ સિંહને જોડે છે જે શક્તિ અને વિવેકનું પ્રતિક છે અને વિશ્વકલ્યાણ માટે ડગ માંડે છે... ચૈત્ર નવરાત્રિ નિમિત્તે એવીજ એક આ ચારણી ચરજ “આવો નવલાખ નેજાળી” જે કવિ ભરતદાન ગઢવી રચિત અને જીગરદાન ગઢવીના અવાજમાં.. આવો નવલાખ : આવો નવલાખ નેજાળી એવી આવોને લોબળયાળિયું (2) બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાળિયું(2) કળજુગ થી કંટાળીયું કે ઘેનમા ઘેરાણીયું (2) હન રે હોંકરા સુણી દેજે ચારણની હાદડીયું(2) સિંહ ને બળદિયો બેઉ સંગે જોડી માં ગાડુ તે હંકારીયું (2) સૌ કોઇ જોઈને બોલ્યા આવી હોય ચારણની દિકરીયું (2) કોઈએ ઓઢી લાલ લોબળિ કોઈ ને કાંધે કાળી કામળિયું (2) અસુર ને સંહારવા આયલ ત્રિશૂળ લઇને ત્રાટકીયું (2) આવો નવલાખ નેજાળી એવી આવોને લોબળયાળિયું (2) બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાળિયું (2) #Jigrra #JigardanGadhavi #AavoNavlakh Watch Other Super Hits Songs Of Jigardan Gadhavi Link Below : Vrindavan • Vrindavan | Jigardan Gadhavi | Nonstop Raa... Mogal Taro Aashro • Jigrra | Jigardan Gadhavi | Mogal Taro Aas... Mogal Aave • Jigrra | Jigardan Gadhavi | Mogal Aave | S... Dhimo Varsad • Jigrra | Jigardan Gadhavi | Dhimo Varsad f... Maro Chaand • Maro Chaand | Jigardan Gadhavi Feat. Pooja... Lockdown Bhajan Mashup • Lockdown Bhajan Mashup | Jigardan Gadhavi... Krishna Bhajan Mashup • Krishna Bhajan Mashup | Jigardan Gadhavi |... Tara Vagar • Tara Vagar | Jigrra | Jigardan Gadhavi | J... Dudhi Te Talavdi • Dudhi Te Talavdi | Jigardan Gadhavi | Ji... Tadhakaro • Jigrra | Jigardan Gadhavi | Tadhakaro | O... Raakhadi • Jigrra | Raakhadi || Jigrra Originals | Ji... Mogal Tara Aangnama • Mogal Tara Aangnama | Jigardan Gadhavi | J... Follow JIGRRA on Social Media Youtube : / @jigrra Facebook page: / jigrra Instagram : / jigrra Tweeter : / jigardangadhavi Spotify : https://artists.spotify.com/c/artist/...