У нас вы можете посмотреть бесплатно પેટ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
ઘણા લોકો ખાવા પછી કહે છે – “પેટ ભારે લાગે છે”, “જણેઆ ખોરાક નીચે ઉતરે જ નહીં”, અથવા “થોડું ખાધા પછી જ ભરાઈ જાય છે.” શું એ માત્ર ગેસ અથવા અપચો છે? કે પછી શરીર આપણને કોઈ અંદરથી સંકેત આપી રહ્યું છે? આ વિડિયોમાં હું સરળ ભાષામાં સમજાવીશ કે ખાવા પછી પેટ ભારે લાગવાનું, ફૂલવાનું અથવા અપચો થવાનું સાચું કારણ શું છે. 🔹 આ વિડિયોમાં તમે જાણશો — – ખોરાક બાદ પેટ ફૂલવાનું મુખ્ય કારણ શું છે – ખોટી ખાવાની આદતો જે પાચન તંત્રને અસર કરે છે – તણાવ (Stress) અને ઝટપટ ખાવાથી થતો અસરો – કયા ખોરાકથી વધારે બ્લોટિંગ થાય છે – અને કેવી રીતે ખાવા-પીવાની નાની નાની ટેવો બદલીને રાહત મેળવી શકાય 🎯 વિડિયો અંત સુધી જુઓ — તમને સમજાશે કે પેટ ભારે લાગવું માત્ર એસિડિટી નથી, પરંતુ એ પાચનતંત્રની નબળાઈનું પહેલું લક્ષણ હોઈ શકે છે. #પેટભારે #અપચો #પેટફૂલવું #પાચનતંત્ર #આરોગ્ય #DoctorExplains #HealthyLifestyle #GujaratiHealthVideo Keywords pet bhare thavu, khava pachi pet foolvu, pet ma gas ni taklif, khava pachi heaviness stomach, digestion problem gujarati, pet ni samasya, upcho kevi rite door karvo, stomach bloating gujarati, gastric problem gujarati, healthy eating habits gujarati, doctor explains digestion, gujarati health awareness video