У нас вы можете посмотреть бесплатно PM JAY આયુષ્માન ભારત યોજના હેઠળના G કેટેગરી કાર્ડ અંગેના પ્રશ્નો - કોમેન્ટ્સ અને તેના જવાબો или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Answers of Questions or Comments on PM JAY Ayushman Bharat Yojana G Category Card for Government Employees and Pensioners. આ વિડીયોમાં નીચે મુજબના પ્રશ્નો/કોમેન્ટ્સના જવાબો આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. (૧) HRPN Number એટલે શું? તે ક્યાંથી મળે? નિવૃત્ત કર્મચારીએ શું કરવાનું? (૨) Judicial Department ના કર્મચારીઓને HRPN Number નથી આવતા. તો તે કર્મચારીઓએ આ G કેટેગરી કાર્ડ કેવી રીતે મેળવવાના કે બનાવવાના ? (૩) ફેમિલી મેમ્બરને કઈ રીતે Add કરવાના ? (૪) નિવૃત્ત કર્મચારીઓનો એચ આર પી એન નંબર હોતો નથી. તો શું કરવું? (૫) G કેટેગરીનું કાર્ડ બનાવવાની બધી પ્રોસેસ કરી પણ ડાઉનલોડ નથી આવતું. (૬) ગ્રાન્ટ ઇન એઈડ સંસ્થાના કર્મચારીઓને લાભ મળશે કે કેમ? (૭) શિક્ષક અથવા CRC હોય તો કોની પાસેથી કુટુંબની વિગતનું સર્ટિફિકેટ લેવાનું ? (૮) કોઈ કર્મચારી કે પેન્શનરનું પહેલેથી જ આયુષ્માન કાર્ડ હોય તો આ નવું G કેટેગરીનું કાર્ડ કઢાવવાનું થાય કે કેમ? (૯) ફેમિલીમાં નાના બાળકનું આધાર કાર્ડ નીકળ્યું નથી તો એને કેમ એડ કરવું? (૧૦) G Category Card ની નોંધણી વખતે જિલ્લો કયો સિલેક્ટ કરવાનો? (૧૧) e-KYC માં error આવે છે. (૧૨) Photo લેતી વખતે camera ખુલતો નથી. (૧૩) નોંધણી કરાવતી વખતે આધાર કાર્ડ અપલોડ કરીએ તો ચાલે કે નહીં? (૧૪) નિયત પ્રમાણપત્ર નો અંગ્રેજીમાં નમૂનો મૂકો. (૧૫) આ યોજનામાં કોઈ આવક મર્યાદા છે કે કેમ? (૧૬) આ કાર્ડની નોંધણી કરાવતી વખતે મોબાઇલમાં ફોટો કેપ્ચર થતા નથી. અને, અન્ય સંભવિત પ્રશ્નો અને તેના જવાબો. પ્રમાણપત્રનો નમૂનો ડાઉનલોડ કરવા માટેની લિન્ક: https://tinyurl.com/kssycertificate Gujarat Karmayogi Swasthya Suraksha Yojana, G category card application process, Gujarat government employees health scheme, cashless medical treatment for government employees, PMJAY for Gujarat state employees, how to get G category card, documents required for G category card, State Health Agency (SHA) Gujarat, Ayushman Bharat PM-JAY card for government staff, medical reimbursement for pensioners, ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના, G કેટેગરી કાર્ડ અરજી પ્રક્રિયા, ગુજરાત સરકારી કર્મચારી આરોગ્ય યોજના, સરકારી કર્મચારીઓ માટે કેશલેસ સારવાર, ગુજરાત રાજ્ય કર્મચારીઓ માટે પીએમજેએવાય, G કેટેગરી કાર્ડ કેવી રીતે મેળવવું, G કેટેગરી કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો, સ્ટેટ હેલ્થ એજન્સી (એસએચએ) ગુજરાત, સરકારી કર્મચારીઓ માટે આયુષ્માન ભારત PM-JAY કાર્ડ, પેન્શનરો માટે મેડિકલ રીઇમ્બર્સમેન્ટ, 📌 સબ્સક્રાઇબ કરો અને નવીનતમ માહિતી મેળવતા રહો! 📌 Subscribe now and stay updated with useful content! Links: Join Telegram Channel http://t.me/abhilasha_channel Join WhatsApp Channel http://whatsapp.com/channel/0029Vb69y... Gujarati Senior Citizens Group / 1716026419025521