У нас вы можете посмотреть бесплатно શું તમારે GPSC / Dy.SO / નાયબ મામલતદાર જેવી પરીક્ષા પાસ કરવી છે ? Strategy by Bhagwatsinh Gohil или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
સૌપ્રથમ તો અમારા કોલેજ સમયના એક ખાસ મિત્ર એવા ભગવતસિંહ ગોહિલને આટલા ટૂંકા સમયગાળામાં મેળવેલ સફળતા માટે ખુબ ખુબ અભિનંદન. મિત્રો ભગવતસિંહની જો વાત કરીયે તો સતત છેલ્લી 3 GPSC ની પરીક્ષા પાસ કરી ચુક્યા છે અને હાલમાં ગાંધીનગર સચિવાલયમાં સેક્શન ઑફિસર તરીકે શિક્ષણ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. જાણવા જેવી વાત એ છે કે ભગવતસિંહે આ બધી જ પરીક્ષાઓ ચાલુ નોકરીએ કરી છે, તો જે લોકો ચાલુ નોકરીએ તૈયારી કરી રહ્યા છે એમના માટે તેઓ પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પડે છે. GPSC સિવાય પણ ભગવતસિંહે ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી છે જેવી કે હાઇકોર્ટ ક્લાર્ક, BMC સુપ્રિટેન્ડન્ટ ઑફિસર, PSI, DySO , વગેરે. મિત્રો જો ભગવતસિંહ આટલી નાની ઉંમરમાં આટલી બધી પરીક્ષાઓ પરીક્ષાઓ પાસ કરી શકે તો આપણે શા માટે ના કરી શકીયે ? ફક્ત જરૂર છે તો યોગ્ય દિશામાં, યોગ્ય માર્ગદર્શન સાથે સતત મેહનત કરવાની, સતત પુનરાવર્તન કરવાની, સતત પ્રેક્ટિસ કરવાની, સતત પોતાના ધ્યેયને વળગી રેવાની. ઘણી વખત પરિણામ અને પરિસ્થિતિ તમારા ધાર્યા કરતા વિપરીત થશે, આ સમયમાં પણ નાશીપાસ થયા વગર પેહલા કરતા બમણા જુસ્સાથી પોતાની તૈયારી વધુ ને વધુ સચોટ બનાવતા રહો. સફળતા તમને જરૂરથી મળી ને જ રહેશે.સંપૂર્ણ વિડીયો કોર્ષ જોવા માટે નીચે દર્શાવેલી લિંક પર ક્લિક કરી એપ ડાઉનલોડ કરો.જેમાં તમને મળશે.... 1000+ Videos 25+ Subjects Daily 50 Marks Test with solutions and performance analysis Daily Current Affairs One time Payment,Lifetime Validity. App link : https://play.google.com/store/apps/de... For any query contact us on 6358289897/8160697005 Like Our Facebook Page On / gpsconline Click Below to Subscribe Our Channel / @websankulacademy Please Subscribe this channel,For More Videos Like that. Thank you for watching our videos Vikas Sir & Abhijit Gadhavi,Girvan Rathod