У нас вы можете посмотреть бесплатно Fertility 101 by Dr. Darshan Sureja или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
માતા બનવું એ સૌભાગ્ય કુદરતની દેન છે. પરંતુ આજકાલ વંધ્યત્વ (ફર્ટીલીટી)ના પ્રશ્નોનો નવદંપતિને ઘણા કિસ્સામાં સામનો કરવો પડતો હોય છે. બાળકો ન થવા પાછળના કારણોમાં મહિલા અને પુરુષો બંને જવાબદાર હોય છે. હાલનો ફાસ્ટ યુગ, તનાવપૂર્ણ જીવનશૈલી, જંકફૂડ, બેઠાડું જીવન, ઓબેસિટી, નકારાત્મક અભિગમ વગેરે કારણોસર ફર્ટીલીટી ઘટે છે. જેથી સંતાનો ન થવાની સમસ્યા સર્જાય છે. સામાન્ય રીતે ૨૫ થી ૩૨ વર્ષની ઉમર સુધીમાં સંતાનો થઇ જવા જોઈએ. ત્યારબાદ કુદરતી પ્રક્રિયામાં વિક્ષેપો આવવાની સંભાવના વધી જાય છે. આજના વેબીનારમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ ફર્ટીલીટી એક્સપર્ટ અને સીનીયર ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શન સુરેજા માર્ગદર્શન આપશે અને શ્રોતાઓના પ્રશ્નોના ઉત્તરો પણ આપશે. લગ્નગ્રંથિથી જોડાયેલા દરેક યુગલનું સ્વપ્ન સંતાનને જન્મ આપવાનું હોય છે. આ માટે પરિવાર ઉત્સાહી અને આગ્રહી હોય છે. ભારતીય સંસ્કૃતિમાં વંશ-વેલાના ગુણગાન ખુબ ગવાય છે. જે યુગલ સંતાનથી વંચિત રહે તે જીવનની સૌથી મોટી ઓછપ અનુભવે છે. આવા યુગલો સામે અનેક પ્રશ્નો સર્જાય છે. નિઃસંતાન દંપતીમાં સ્ત્રી મનોમન પીડાતી રહે છે. અને પુરુષ શરમ અનુભવતો રહે છે. એક સમયે આવા દંપતીઓ વિવિધ માનતાઓ કરતા અને રસ્તામાં પથ્થર ને પણ પૂજવા માંડતા પણ હવે સમય બદલાયો છે. આરોગ્ય વિજ્ઞાન આ દિશામાં તેજીથી આગળ વધ્યું છે. વિવિધ સંશોધનો-પ્રયોગો વિવિષ્ટ ટેકનોલોજી વિસ્તારી છે, જે નિઃસંતાન દંપતી માટે આર્શીવાદરૂપ છે. જોય એકેડેમીના આ માહીતિ સભર વેબીનારનો લાભ લેવા આપને નમ્ર વિનંતી છે . Most beautiful feeling in the world is to become a mother! The process of becoming a mother is a huge, complicated life transition that can rock every fiber of a woman’s being. It’s a process that starts from the very moment we decide we want to take on this mammoth task. It’s a journey that often needs a lot of help you can get. Help us, help you. From trying to conceive, precautions you take, dos and don’ts. We have it all covered. Lots of information for young and wanting to be parents! Webinar followed by Q and A from our expert.