У нас вы можете посмотреть бесплатно જમીનના મહેસુલ કાયદાની કલમ ૪૩ અને ૭૩એએ આદિવાસીની જમીન - વેબિનાર (Part 4) или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
“જમીનના મહેસુલ કાયદાની કલમ ૪૩ (નવી શરત) અને કલમ ૭૩એએ (આદિવાસીની જમીન) ની જોગવાઈઓ“ - વેબિનાર (Part 4) વક્તા : નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ) Website : www.meghaniadvocate.com) આયોજક : ધ ઇન્સ્ટિટ્યૂશન ઓફ સિવિલ એન્જીનીયર્સ- સુરત & અલ્ટ્રાટેક સિમેન્ટ અમે અહીં જમીન-મકાન-મિલકત સાથે સંકળાયેલા તમામ ગુજરાતી લોકો સમજી શકે એવી સરળ ભાષામાં રોજબરોજના જીવનમાં આવતી કાયદાકીય ગૂંચવણને ઉકેલવાના ઉદ્દેશથી કેટલીક કાયદાકીય માહિતી પ્રસ્તુત કરીએ છીએ. આ કાયદાકીય માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આપના મિત્રોને શેર કરો. (આ શ્રેણીમાં થયેલ રજુઆત અને આપેલ જાણકારી માત્ર અભિપ્રાય સ્વરૂપના છે તેનો કોઈપણ કાયદાકીય પ્રક્રિયામાં સંદર્ભ ટાંકતા કે ઉપયોગ કરતા પહેલા સત્તાવાર કાયદાકીય જોગવાઈ ચકાસી લેવા.) શ્રી નજમુદ્દીન મેઘાણી, ગુજરાતના અગ્રગણ્ય એડવોકેટ, લીગલ કન્સલ્ટન્ટ, લેખક તથા સંકલનકર્તા છે. છેલ્લા 38 વર્ષથી એડવોકેટ તરીકેની પ્રેક્ટીસ અને અનુભવના આધારે જમીન-મિલકતને લગતી કાયદાકીય કાર્યવાહીમાં નિષ્ણાંત એડવોકેટ તરીકે ખ્યાતિ મેળવી ચુક્યા છે. એરિયા ઓફ પ્રેક્ટિસમાં રેવન્યુ કોર્ટ, સિવિલ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, એસએસઆરડી, જીઆરટી, માન.ગુજરાત હાઇકોર્ટ, ટાઇટલ વેરીફીકેશન, ડોક્યુમેન્ટ્સ ડ્રાફ્ટીંગ ઉપરાંત જમીન-રેવન્યુને લગતા કાયદાનાં કન્સલ્ટન્ટ તથા જાણીતા અખબાર "સંદેશ" ની લોકપ્રિય કોલમ "લૉ ગુરુ" તથા "પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યુઝ"નાં કોલમીસ્ટ છે. મેઘાણી સાહેબના જમીન-મિલકતને લગતા અનેક પ્રચલિત પુસ્તકોની યાદી નીચે મુજબ છે. લેન્ડ લૉઝ જ્જમેન્ટ્સ (ગુજરાતી માસિક જર્નલ) પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યુઝ (5 ભાગમાં) લૉ-ગુરુ (4 ભાગમાં) લેન્ડ લૉઝ ઇન ગુજરાત" (4 ભાગમાં) રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એક્ટ વિથ રૂલ્સ. ગણોતધારો હક્ક પત્રક અને સીટી સર્વે રેકર્ડ મેન્યુઅલ ગુજરાત જમીન મહેસૂલ ધારો અને નિયમો વારસા હક્ક સંબંધિત કાયદાઓ એડવોકેટ્સ એક્ટ એન્ડ નોટરીઝ એક્ટ વિથ રૂલ્સ આગામી પ્રકાશનો : લૉ-ગુરુ (વીલ અને વરસાહક્ક) પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યુઝ (વીલ અને વરસાહક્ક) ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ વસિયતનામા સંબંધિત કાયદાઓ Najmuddin Meghani, a well-known advocate and notary of Gujarat, has been in practice since 1977. He is master in Land Revenue matter and his area of practice are Revenue Court, Civil Court & District Court, SSRD, GRT, Hon.Gujarat High Court, Permission related to Land Revenue Court, Permission related to Agricultural & Tenancy Act, Title verification, Document Drafting and Consultant related to Land Laws and Revenue Laws. Mr.Meghani is the Columnist of very popular column “Law Guru” and an article “Properties Laws and Views” that publishes in well known newspaper “Sandesh.” OFFICES : Ahmedabad : 404, Milestone, Drive-In Road, Nr. Doordarshan Kendra, Thaltej, Ahmedabad - 380052. Surat : 704-707, "B" Wing, River Palace, Nr. Govt. Bahumali building, B/s Navdi Ovara, Surat - 395001. Contact No. : 0261-2463646 Mo. No. : 78786 20405 WhatsApp : https://wa.me/+917878620405 Facebook : / najmuddinmeghaniadvocate YouTube : / najmuddinmeghaniadvocate Instagram : / najmuddinmeghaniadvocate Twitter : / nmeghani Telegram : https://t.me/NajmuddinMeghaniAdvocate E mail : [email protected] Website : www.meghaniadvocate.com #Webinar #will #varsai #najmuddinmeghani #live #lionsclub #meghaniadvocate #najmuddin #meghani #sandesh #lawguru #sandeshlawguru #advocate #notary #landlaw #land #dastavej #home #property #surat #nanpura #ahmedabad #gujarat #justice #highcourt #court #supremecourt #supremecourtofindia #civilcourt #legal #law #lawyer #attorney #indianlaw #newstoday #bestadvocate #43 #73AA #Adivasi #dalit