У нас вы можете посмотреть бесплатно અમદાવાદના 12 દરવાજાઓ | Ahmedabad Heritage Special | 12 Darwaja of Ahmedabad или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#ahmedabad #heritage #gujarati The World Heritage City - અમદાવાદ. જ્યાં વારસો ને ઈતિહાસ એ માત્ર ઈમારતો કે પછી ભૌતિક સંસાધનોમાં જ નહીં પરંતુ લોકોમાં જીવતું અને ધબકતું છે. ૬૦૦ વર્ષથી પણ વધુ જુનો ઈતિહાસ ધરાવતા આ અમદાવાદ શહેરને ‘The Wall City’ કહેવામાં આવ્યું છે, કારણકે અમદાવાદની ફરતે કોટ એટલે કે દીવાલ બાંધવામાં આવી હતી. અમદાવાદમાં આવેલા આ કોટ વિસ્તારને અને આ શહેરને વર્ષ ૨૦૧૭માં ‘World Heritage City’નું બિરુદ પ્રાપ્ત થયું, સમગ્ર ભારતમાં આ ખ્યાતિ મેળવવા વાળું આ સૌ પ્રથમ શહેર હતું. અહીં આવેલ ઐતિહાસિક કિલ્લાઓ, મહેલો, સુંદર હવેલીઓ, કોતરણીથી બેનમૂન એવી અનેક વાવ, પૌરાણિક મંદિરો અને આકર્ષક મસ્જીદો તેમજ પોળ અને આવા તો અનેક બાંધકામોથી આ શહેર World Heritage City કહેવાય છે. તમામ બાંધકામોમાં જે ખૂબ આશ્ચર્ય પમાડે એ છે અમદાવાદમાં આવેલા દરવાજાઓ. સાંભળીને નવાઈ લાગે ને કે ‘અરે, દરવાજાઓ કઈ રીતે વારસાનો મહત્વનો ભાગ બની શકે!’ તો ચાલો જાણીએ કે કેમ આ દરવાજાઓ છે અમદાવાદના ઇતિહાસના મહત્વનો હિસ્સો. જુઓ આ સંપૂર્ણ video માત્ર Jalso Culture YouTube Channel પર. 12 Darwaja of Ahmedabad with their beautiful visuals and history. -------------------------------------------------------------------------------------------------- LIKE || SHARE || COMMENT || SUBSCRIBE --------------------------------------------------------------------------------------------------- Follow us on Facebook : / jalsomusic Instagram : / jalsomusica. . Download Jalso app : www.jalsomusic.com #gujarati #ahmedabad #heritage #heritagecity #oldisgold