У нас вы можете посмотреть бесплатно BAPS Chesta | Swaminarayan Chesta with Mahant Swami Maharaj divya Darshan | new latest 2025 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
                        Если кнопки скачивания не
                            загрузились
                            НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
                        
                        Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
                        страницы. 
                        Спасибо за использование сервиса ClipSaver.ru
                    
traditional Swaminarayan New Cheshta | with Mahanat Swami Maharaj Darshan | Latest 2025 | BAPS New Chesta ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય લીલા ચરિત્રોને સદગુરુ પ્રેમાનંદ સ્વામી,સદગુરુ મુક્તાનંદ સ્વામી અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એ ખૂબ અદભુત શબ્દોમાં વર્ણવ્યા છે, જેને સ્વામીનારાયણ સંપ્રદાયમાં ચેષ્ટાના નામથી ઓળખવામાં આવે છે, આ ચેષ્ટા પ્રત્યેક સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓના ઘરમાં નિત્ય ગુંજતો એક ભક્તિમય નાદ છે, આ સ્વામીનારાયણ ચેષ્ટાને આપ સૌની સમક્ષ એક નૂતન સંગીત સાથે પ્રસ્તુત કરતા અમે આનંદ અનુભવીએ છીએ... અમને આશા છે કે સાધના માર્ગે ચાલનાર દરેક સાધકને આ લીલા ચરિત્રોનું ગાન ખૂબ ઉપયોગી થશે અને તેમનું નિત્યગાન આનંદદાયી નિવડશે... રાજી રહેજો જય સ્વામિનારાયણ •Singer : JAY DHAPA •Music arrangements : SWATI DHAPA •Rhythm arrangements : NISHIT PATEL •Recording : SR3 MUSIC STUDIO, BHAVNAGAR •Mixing and Mastering : SANJAY NIMAVAT •Credits : MANOJ ODEDARA (Owner - Spiritually Pure YouTube Channel) પ્રથમ શ્રીહરિને રે, ચરણે શીશ નમાવું; નૌતમ લીલા રે, નારાયણની ગાવું. ૧ મોટા મુનિવર રે, એકાગ્ર કરી મનને; જેને કાજે રે, સેવે જાઈ વનને. ૨ આસન સાધી રે, ધ્યાન ધરીને ધારે; જેની ચેષ્ટા રે, સ્નેહ કરી સંભારે. ૩ ઓરા આવો શ્યામ સનેહી, સુંદર વર જોઉં વ્હાલા; જતન કરીને જીવન મારા, જીવમાંહી પ્રોઉં વ્હાલા... ૧ ચિહ્ન અનુપમ અંગોઅંગનાં, સૂરતે સંભારું વ્હાલા; નખશિખ નીરખી નૌતમ મારા, ઉરમાં ઉતારું વ્હાલા... ૨ અરુણ કમળસમ જુગલ ચરણની, શોભા અતિ સારી વ્હાલા; ચિંતવન કરવા આતુર અતિ, મન વૃત્તિ મારી વ્હાલા... ૩ હવે મારા વહાલાને નહિ રે વિસારું રે, શ્વાસ ઉચ્છ્વાસે† તે નિત્ય સંભારું રે. ૧ પડ્યું મારે સહજાનંદજી શું પાનું રે, હવે હું તો કેમ કરી રાખીશ છાનું રે. ૨ આવ્યું મારે હરિવર વરવાનું ટાણું રે, એ વર ન મળે ખરચે નાણું રે. ૩ પોઢે પ્રભુ સકલ મુનિકે શ્યામ; સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ, સંતનકે વિશ્રામ... ꠶ટેક અક્ષર પર આનંદઘન પ્રભુ, કિયો હે ભૂપર ઠામ; જેહી મિલત જન તરત માયા, લહત અક્ષરધામ... પોઢે꠶ ૧ શારદ શેષ મહેશ મહામુનિ, જપત જેહી ગુણનામ; જાસ પદરજ શીશ ધરી ધરી, હોત જન નિષ્કામ... પોઢે꠶ ૨ પ્રેમકે પર્યંક પર પ્રભુ, કરત સુખ આરામ; મુક્તાનંદ નિજ ચરણ ઢિગ ગુન, ગાવત આઠું જામ... પોઢે꠶ ૩ રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું... ꠶ટેક રે તમ વિના સુખ સંપત કહાવે, તે તો સર્વે મહાદુઃખ ઉપજાવે; અંતે એમાં કામ કોઈ નાવે... રે શ્યામ꠶ ૧ રે મૂરખ લોક મરે ભટકી, જૂઠા સંગે હારે શિર પટકી; તેથી મારી મનવૃત્તિ અટકી... રે શ્યામ꠶ ૨ રે અખંડ અલૌકિક સુખ સારુ, રે જોઈ જોઈ મન મોહ્યું મારું; ધરા ધન તમ ઉપર વારું... રે શ્યામ꠶ ૩ વંદું સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ; જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ... ꠶ ૧ સમરું પ્રગટ રૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ; જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ... ꠶ ૨ જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, પાર કોઈ નવ લહે રે લોલ; જેને શેષ સહસ્રમુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ... ꠶ ૩ Pratham Shrī Harine re, charaṇe shīsh namāvu; Nautam līlā re, Nārāyaṇnī gāvu. 1 Moṭā munivar re, ekāgra karī manne; Jene kāje re, seve jāī vanne. 2 Orā āvo Shyām sanehī, sundar var jou vhālā; Jatan karīne jīvan mārā, jīvamāhī prou vhālā. 1 Chihna anupam ango-angnā, sūrate sambhāru vhālā; Nakhshikh nīrkhī nautam mārā, urmā utāru vhālā. 2 Have mārā vahālāne nahi re visāru re, Shvās uchhvāse te nitya sambhāru re. 1 Paḍyu māre Sahajānandjī shu pānu re, Have hu to kem karī rākhīsh chhānu re. 2 Poḍhe Prabhu sakal munike Shyām; Swāminārāyaṇ divya mūrti, santanke vishrām... Akshar par ānandghan Prabhu, kiyo hai bhūpar ṭhām; Jehī milat jan tarat māyā, lahat Akṣhardhām... poḍhe 1 Re Shyām tame sāchu nāṇu, bīju sarve dukhḍāyak jāṇu... Re tam vinā sukh sampat kahāve, Te to sarve mahādukh upjāve; Ante emā kām koī nāve... re Shyā 1 Vandu Sahajānand rasrūp, anupam sārne re lol; Jene bhajtā chhuṭe fand, kare bhav pārne re lol... 1 Samaru pragaṭ rūp Sukhdhām, anupam nāmne re lol; Jene bhav Brahmādik dev, bhaje tajī kāmne re lol... 2 #baps_new_chesta #swaminarayan_chesta #chesta #H_H_MAHANTSWAMI_MAHARAJ_new_chesta #swaminarayan #baps_kirtan #baps_prapti_kirtan #સ્વામિનારાયણ_ચેષ્ટા #missan_rajipo