У нас вы можете посмотреть бесплатно 244th Janmotshav. HariJayanti, HariNavmi Vratkatha Vidhi Mahima 2025 || હરિજયંતી હરિનવમી વ્રતકથા или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને....તારીખ 6 એપ્રિલ 2025 અને રવિવારના રોજ રામનવમી એવમ સ્વામિનારાયણ જયંતિ છે. ભગવાન સ્વામિનારાયણ નો પ્રાગટ્યોત્સવ સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ નવમી, રાત્રે ૧૦ ને ૧૦ કલાકે, તારીખ-૩-૪-૧૭૮૧. આપણે આ વીડીઓ મા હરિજયંતી વ્રત નો વિધી અને મહાત્મ્ય જાણીશું. અને સૌપ્રથમ આ વ્રત કોને કર્યું. આનો વિધી કયાં ગ્રંથમા લખાયો. અને આ વ્રત ના પ્રતાપે શું ફળ થાય તેમજ આ વ્રત કેવી રીતે કરવું એ બધી વિગતો આપણે આ વીડીઓ મા જોઇશું. જે પણ ભક્તોને આ વ્રત લેવાની ઇચ્છા હોય તે આ હરિજયંતિ ના દિવસ થી લઈ શકે છે. આ વીડિઓ મા આપણે ભગવાન સ્વામિનારાયણ ના જન્મોત્સવ નું ચરિત્ર પણ જોઇશું. તમને આ વીડીઓ પસંદ આવે તો લાઇક બટન દબાવજો. આ હરિજયંતી ની કથાં શ્રીમદ્ સત્સંગી જીવન ગ્રંથ ના પાંચમાં પ્રકરણ ના ઓગણસિત્તેર મા અધ્યાય મા લખાયેલી છે. ________________________________________________ #swaminarayancharitra #swaminarayanjayanti #harijayanti #harijayanti2025 #harinavmi #harinavmi2025 #swaminarayanbhagwan #swaminarayanjayantiwishes #swaminarayanjayanticelibration #swaminarayanjayantivideos #harijayantistatus #harijayantivratkatha #harijayantivratvidhi #harijayantimahima #kalupurmandir #swaminarayanaarti #baps #swaminarayankatha #ramnavami #bapspramukhswami #ghanshyamcharitra #ghanshyamjanmotshav #swaminarayanbirthday #ghanshyammaharajbirthday #satsang #satsangijivan #jaiswaminarayan