У нас вы можете посмотреть бесплатно સુરતમાં સૌથી સસ્તું ફાસ્ટફૂડ કાફે અને એ ઘણી બધી વેરાયટી સાથે અને સુવિધાઓ થી સજ્જ Zorko Surat food или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
સુરતમાં સૌથી સસ્તું ફાસ્ટફૂડ કાફે અને એ ઘણી બધી વેરાયટી સાથે અને સુવિધાઓ થી સજ્જ Zorko Surat food #streetfood #fastfood #foodvlog આજે આપણે આવી ગયા છીએ ઝોરકો અને એ આવ્યું છે સુરત ના વેસુ રોડ પર માર્વેલ કોર્ડીડોર ના ગ્રાઉન્ડ ફ્લોર માં અને અહ્યા બધું સસ્તું ફાસ્ટ ફૂડ અને સારી ક્વોલિટી વાળું ફાસ્ટ ફૂડ મળે છે. બધી જ વસ્તુ ફાસ્ટ ફૂડ ની અમેઝિંગ છે ચોક્કસ થી વિઝીટ કરાય એવી જગયા છે. બર્ગર = ૨૫/- રૂપિયા પૈસા વસુલ છે સિઝી સોસી લાવા બર્ગર = ૯૯/- રૂપિયા અને ચીઝ અને બર્ગર લવર માટે બેસ્ટ છે મોઇતો = ૩૯ /- અને લીચી મોઇતો =૩૯/- બંને ખુબ સારા છે આમ જોવા જઈએ તો પૈસા વસુલ જગ્યા છે અને ઓછા કિંમત માં માસ્ટ એરકંડિશનર વાળી અને સારી બેઠક વ્યવસ્થા સાથે નું કાફે છે. સરનામું : G-48, Marvella Corridor, VIP Road, Vesu, Surat, Gujarat 395007 બીજી બ્રાન્ચ નું સરનામું F-1/2/3, Shaswat Complex, opposite Madhi Ni Khamni, Udhna, Surat, Gujarat 394210 Phone: 099799 92212