У нас вы можете посмотреть бесплатно આ ભજન સાંભળીને તો ખુશ થઈ જશો | પીળા પીતાંબર હાથમાં લઈને..ઉભી બારણે | સરલાબેન | કૃષ્ણ ભજન | નવું ભજન или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
આ ભજન સાંભળીને તો ખુશ થઈ જશો | પીળા પીતાંબર હાથમાં લઈને..ઉભી બારણે | સરલાબેન | કૃષ્ણ ભજન | નવું ભજન _______________●◆ભજન◆●________________ ક્યારે આવે નંદજીનો લાલ..મને મળવાને માખણ મિશરી હાથમાં લઈને ઉભી રે બારણે વાટલડી જોઈને ક્યારે આવે નંદજીનો લાલ..માખણ ખાવાને પીળા પીતાંબર હાથમાં લઈને ઉભી હું બારણે વાટલડી જોઈને ક્યારે આવે નંદજીનો લાલ..વાઘા પેહરવાને માથા નો મુગટ હાથમાં લઈને ઉભી હું બારણે વાટલડી જોઈને ક્યારે આવે નંદજીનો લાલ..મુગટ પેહરવાને નાનકડી વાંસળી હાથમાં લઈને ઉભી છું બારણે વાટલડી જોઈને ક્યારે આવે નંદજીનો લાલ...વાંસળી વગાડવા ને નાની નાની ઘૂંઘરીના ઝાંઝર લઈને ઉભી છું બારણે વાટલડી જોઈને ક્યારે આવે નંદજીનો લાલ..ઝાંઝર પેહરવાને કાન તારી ગોપી ઘેલી બનીને ઉભી છે બારણે વાટલડી જોઈને ઝટપટ આવોને રે કાન મારા નંદલાલા..મને મળવા __________________________________ આ સત્સંગી ભજન ધૂન નો વિડિઓ તમને પસંદ આવ્યો હોય તો LIKE અને SUBSCRIBE કરવાનું ભુલતાં નઈ જેથી અમો ઉત્સાહી થી સત્સંગી ભજન ભક્તિ ભાવ પૂર્વક થી સારા ભજન ના વિડિઓ બનાવી આપ સૌ સત્સંગી ભક્તો સાથે રજું કરી શકીએ (જય શ્રી કૃષ્ણ ) 〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰 LIKE & COMMENT & SUBSCRIBE @satsangibhajanmandal ______________________________________________ #SatsangiBhajanMandal #SatsangiMandal #સત્સંગીભજનમંડળ #satsangibhajanmandal #GujaratiBhajan #Bhajan #SatsangiMandal #KrishnaBhajan #Kanudo #Kanhaiya #RamSita #JayShreeRam #SitaRam #Bholanath #Satsangi #Mahadev #Adhikmas #MahilaMandal, #Gajanand, #MaaBaapBhajan #GujaratiMandal #Ganesh #ગુજરાતીભજન #Nandlala, #Ranchhod #Shyam #Shaymdiyo #ShivShankar #ભજનગુજરાતી #કીર્તન #Kirtan #BhaktiSong #Madhuba #મધુબા #મીનાબેન #સુહાનીબેન #સરલાબેન #વર્ષાબેન #Suhaniben