Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб jivdo kayani vato karto | Mahesh Prajapati | જીવડો કાયાની વાતો કરતો | મહેશ પ્રજાપતિ ન્યુ ભજન в хорошем качестве

jivdo kayani vato karto | Mahesh Prajapati | જીવડો કાયાની વાતો કરતો | મહેશ પ્રજાપતિ ન્યુ ભજન 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru



jivdo kayani vato karto | Mahesh Prajapati | જીવડો કાયાની વાતો કરતો | મહેશ પ્રજાપતિ ન્યુ ભજન

************************************* મહેશ પ્રજાપતિના લાઈવ પ્રોગ્રામ માટે ●સંપર્ક કરો● મો. 9725402400 9824516126 ************************************* મહેશ પ્રજાપતિના બીજા ભજનો સાંભળવા નીચેની લિંક પર ક્લિક કરો 👇👇👇👇    • Плейлист   ************************************* Listen This song on more digital platforms Jivdo Kayani Vato KartoMahesh Prajapati https://www.jiosaavn.com/album/jivdo-...   / jivdo-kayani-vato-karto-single   https://open.spotify.com/album/1LPYrC... https://music.amazon.in/albums/B0BWCS... https://wynk.in/music/album/jivdo-kay...    • Jivdo Kayani Vato Karto   https://gaana.com/album/jivdo-kayani-... https://m.resso.com/Zs8834DNR/   / 1358046138304871   ❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️ Tital : jivdo kayani vato karto Song : jivdo kahe chhe tame sambhado manvio Singer : Mahesh Prajapati Lyricist : Surya Kiran Music : Arvind nadariya, Jayesh patel Recording Studio : Pancham Studio Producer : Baldevsinh Chauhan Category : Gujarati mandali bhajan Language : Gujarati Label : Radha Sound Official #જીવડો_કાયાની_વાતો_કરતો jivdo kayani vato karto Bhajan Lyrics એહે.. જીવડો કહે છે હોભળજો મોનવીઓ (2) જીવડો કાયાની વાતો કરતો હો જી આ જીવડો કાયાની વાતો કરતો હોજી એહે..માયાની છાયામાં હરતો ફરતો માનવીઓ(2) કાયાની કોટડીમાં રહેતો હો જી આ મેવા મીઠાઈ એતો જમતો હોજી એહે તુ તો આયો તો જગત જોવા માનવીઓ (2) ઝગડા કરવાને નતો આયો હો જી આ મારામારી કરવા નતો આયો હો જી એહે.. જીવડો કહે છે હોભળજો મોનવીઓ (2) જીવડો કાયાની... એહે.. તુ તો આયો તો લેર્યો કરવા માનવીઓ (2) રુપિયા ગણવાને નતો આયો હોજી આ મિલકત ભેગી કરવા નતો આયો હોજી એહે.. જીવડો કહે છે હોભળજો મોનવીઓ (2) જીવડો કાયાની.... એહે.. તારો સંગાથ નતો છોડવો માનવીઓ (2) તારા કાવાદાવા જોણી જ્યોતો હો જી આ મેલી રમતો જોણી જ્યોતો હો જી... એહે.. સૂર્ય કિરણ કે છે હવે જાગો માનવીઓ (2) ભવ ભવના આ ભેરુ જીવને જાણો હો જી ભવ ભવના આ ભેરુ જીવને જાણો હો જી આ મનખાના દેહને માણો હો જી jivdo kayani vato karto bhajan mahesh Prajapati bhajan bhajan ભજન mahesh Prajapati na bhajan મહેશ પ્રજાપતિ ના ભજન ગુજરાતી ભજન gujarati bhajan bhajan gujarati જીવડો કાયાની વાતો કરતો દેશી ભજન ભજન ગુજરાતી મહેશ પ્રજાપતિ #MaheshPrajapatibhajan #radhasoundofficial

Comments