У нас вы можете посмотреть бесплатно એકના એક દીકરાનું અમેરિકામાં મોત, વહુએ અસ્થિ પણ ઈન્ડિયા ના મોકલ્યા или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
એકના એક જવાનજોધ દીકરાના આકસ્મિક મોતથી તેની માતાની હાલત કેવી થતી હશે તેનો વિચાર જ આંખમાં આંસુ લાવી દે તેવો છે.. પણ દીકરો ગુમાવ્યાનું દુ:ખ જાણે ઓછું હોય તેમ એક લાચાર માને જો પોતાના વ્હાલસોયાના અંતિમ દર્શન કરવા ના મળે અને તેના અસ્થિ વિસર્જનનો પણ મોકો ના મળે તો? કંઈક આવું જ થયું છે ચરોતરના એક ગામમાં રહેતા ગુજરાતી મહિલા સરલાબેન સાથે, જેમનો એકનો એક દીકરો પત્ની અને સંતાન સાથે છેલ્લા પંદરેક વર્ષથી અમેરિકામાં રહેતો હતો.