У нас вы можете посмотреть бесплатно પાટીદારો અને કાઠી દરબારો આમને સામને или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
અમરેલી જીલ્લાના ફુલઝર ગામની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે જે અંતર્ગત સુરત ખાતે પાટીદાર સમાજની મહત્વની બેઠક મળી . આ બેઠકમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા. પાટીદાર સમાજના આગેવાન વિજય માંગુકિયા , અભિન્ન કળથીયા, અલ્પેશ કથીરીયા , જયસુખ લૂનાગરિયા સહિત અનેક યુવાનોએ મિટિંગમાં ઉપસ્થિત લોકો સમક્ષ રણનીતિ જાહેર કરી . ફુલઝર ગામમાં પાટીદારો પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો . જેને પરિણામે કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. આ બનાવમાં પાટીદાર યુવાનો સામે કિન્નાખોરી રાખીને ફરિયાદ નોંધવામાં આવી હોવાનો આક્ષેપ. પાટીદાર સમાજના ૨૯ જેટલા લોકો પર નામજોગ અને અન્ય 50 સામે ફરિયાદ નોંધાતા ન્યાય માટે હવે આરપારની લડાઈ છેડવાની હાકલ કરતાં પાટીદાર આગેવાનો . ન્યાય મેળવવા માટે આંદોલન સ્વરૂપે સુરતથી પાટીદારો રેલી કાઢી ફુલઝર ગામ સુધી જશે એવી જાહેરાત કરવામાં આવી . સીસીટીવી ના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા એકપક્ષીય રીતે ખોટી ફરિયાદ નોંધી હોવાના આક્ષેપો. . . #vadodaranewschannel #suratcrime #suratnews #amrelinews #patidarsamaj #patidar #patidargujrat #youthviolence #gujaratpolice #suratpolice #antisocialelements #darbar #incidentmanagement #policeinvestigation #fuljhar #amrelinews #amrelisamachar #amreli #babra #patidargujrat #darbar #kathidarbar #alpeshkathiriya #vijaymangukia #gujaratpolice #Nationplusnews #vashishthshukla #todaysupdates #today #trendingnews #latestnews #latestupdates #latestvideo #today #todaysupdates #todaynews #gujarat #gujaratinews #vadodara #vadodaranews #vadodaranewsonline #vadodaracity #vadodaraupdate #vadodaralive #gujaratinewslive #localchannelnews #localchannel #vadodaralocalnewschannel #vadodaranews #vadodaranewschannel #vadodaranewslive Please Share, Subscribe and support us / @nationplusnewschannel Follow us on Instagram / nationplusnews_ Follow us on Facebook / nationplusnews Follow us on Public app https://public.app/user/profile/5Qzhr... Twitter / nationplusnews_ WhatsApp Group https://chat.whatsapp.com/JRhh0AnZfyM... Thank you