У нас вы можете посмотреть бесплатно Unexpected Catch: Crocodile in Fishing Net| Our Vadodara или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
Unexpected Catch: Crocodile in Fishing Net A crocodile was found trapped in a fishing net in the lake near Sankarda village, near Chhani, Vadodara. Fishermen, initially surprised by the increased weight of the net, discovered a five-foot crocodile instead of fish. The forest department was notified, and the crocodile was successfully rescued. સાંકરદામાં માછલીની જાળમાં મગર પકડાયો વડોદરા નજીકના ગામ તળાવમાંથી માછલી પકડવાની જાળમાં મગર પકડાયો હોવાનો બનાવ બન્યો છે. છાણી નજીક આવેલા સાકરદા ગામના તળાવમાં આજે માછીમારી માટે જાળ બીછાવવામાં આવી હતી. ત્યારે જાળનું વજન વધી જતા માછીમારો અચરજ પામ્યા હતા. તેમણે ભારે મુશ્કેલી બાદ જાળ બહાર કાઢતા માછલીઓની જગ્યાએ પાંચ ફૂટનો વજનદાર મગર મળી આવ્યો હતો. બનાવની જાણ ફોરેસ્ટ વિભાગની કરાતા તેમણે મગરનું રેસક્યૂ કર્યું હતું. તમે અમારી સાથે જોડાઈ શકો છો : ►Website : https://www.ourvadodara.com/ ►Facebook : / ourvadodara ►Instagram : / ourvadodara ►Twitter : / ourvadodara ► Advertisements e-mail us at : [email protected] #ourvadodara#rajkotnews#ahmedabadnews#vadodaranews#latestupdate#latestgujaratitne#latestnews#todaysnews#breakingnews#videoviral#vadodaracity #ahmedabadnews#ourahmedabad #ahmedabadcity #ourrajkotcitynews