У нас вы можете посмотреть бесплатно ઉનાળામાં દુધાળા પશુઓની કેવી કાળજી રાખવી...!👌 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
જાફરાબાદી ભેંસનો આકાર સામાન્ય ભેંસ કરતા મોટો હોય છે. શારીરીક બાંધો મજબુત અને ભરાવદાર શરીર તેનીં ખાસીયત છે તેનીં ગરદન લાંબી અને મજબુત હોય છે . તેનો રંગ કાળો તથા ઘેરા રાતાશ પડતો હોય છે. તેનું માથુ પોહળુ હોય છે અને વાળ વધારે હોય છે તેનાં શીંગડા આક્રિકન ભેંસ જેવા હોય છે દેખાવમાં થોડી જંગલી ભેંસ જેવી છે તેનાં શીંગળા તેનીં ખાસીયત છે જે ખોપરી માંથી મોટા ઉભાર સાથે નીકળે છે. અન્ય ભેંસોની સરખામણીં એ તેનાં શીંગડા નીચેની તરફ નમેલા અનેં લાંબા, જાળા તથા તિક્ષ્ણ હોય છે. તેની પુંછડી મધ્યમ આકારની હોય છે. જાફરાબાદી ભેંસ આખા વર્ષ દરમિયાન ૧૮૫૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૩૦૦ દિવસ સુધીનો હોય છે. આ ભેંસ જન્મનાં લગભગ ૫૦.૭ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૪૦ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે. Please follow us on bellow media Instagram : / kisansafar.in Facebook : / kisansafar Youtube : / kisansafar Blogspot : https://kisansafar1.blogspot.com/ Telegram : https://t.me/kishansafar #KisanSafar #কিষান_সফর, #કિસાન_સફર, #കിസാൻ_സഫര്, #கிஷன்_சபர், #किसान_सफर, #کسان_سفر વેસ્ટ ડી કમ્પોઝ મેળવવા માટે આ લિંક પર click કરો https://amzn.to/3gJ00zM બાગાયતી પાકો : • દાડમની ખેતીથી સમૃદ્ધ બનતા કિસાનની મુલ... યાંત્રિકારણ / સાધનો • બોરમાંથી સબમર્શીબલ ખેંચવા માટે વપરાતા... કોઠા સૂઝ • કોઠા સૂઝ પશુપાલન ના વિડીયો • પશુપાલન ના વિડીયો પાકસંરક્ષણ • પાકસંરક્ષણ વૈજ્ઞાનિક ખેતી • વૈજ્ઞાનિક ખેતી વેસ્ટ ડી કમ્પોઝર • વેસ્ટ ડી કમ્પોઝર ડ્રીપ ઈરીગેશન / ટપક પિયત પદ્ધતિ • ડ્રીપ ઈરીગેશન / ટપક પિયત પદ્ધતિ શિયાળું પાકો • શિયાળું પાકો મધ ની ખેતી • મધ ની ખેતી ઔષધીય પાકોની ખેતી • ઔષધીય પાકોની ખેતી ઓર્ગેનિક ખેતી • ઓર્ગેનિક ખેતી ગાય આધારિત ખેતી પદ્ધતિ • ગાય આધારિત ખેતી પદ્ધતિ શાકભાજી પાકોની ખેતી પદ્ધતિ • શાકભાજી પાકોની ખેતી પદ્ધતિ મગફળીની ખેતી પદ્ધતિ • મગફળીની ખેતી પદ્ધતિ પાલેકરની ખેતી પદ્ધતિ • પાલેકરની ખેતી પદ્ધતિ યોજનાકીય જાણકારી માટેના વિડીયો • યોજનાકીય જાણકારી માટેના વિડીયો યોજનાકીય જાણકારી માટેના વિડીયો • યોજનાકીય જાણકારી માટેના વિડીયો ઘાસચારાની ખેતી • ઘાસચારાની ખેતી કપાસની ખેતી • કપાસની ખેતી ફૂલ છોડની ખેતી • ફૂલ છોડની ખેતી મરચીની ખેતી પદ્ધતિ • મરચીની ખેતી પદ્ધતિ રીંગણીની ખેતી • રીંગણીની ખેતી ચંદનની ખેતી • ચંદનની ખેતી ઈમારતી લાકડા માટેના વિડીયો • ઈમારતી લાકડા માટેના વિડીયો વાડ અને શેઢે પાળે વાવેતર • વાડ અને શેઢે પાળે વાવેતર વરસાદની આગાહી • વરસાદની આગાહી ટ્રેક્ટર ના વિડીયો • ટ્રેક્ટર ના વિડીયો સોલાર કુકર • સોલાર કુકર ડ્રેગન ફ્રુટની ખેતી • ડ્રેગન ફ્રુટની ખેતી #Kheti #Kisan_Safar #Vigyanik_Kheti #Shubhaspalekar_Kheti #Sarkari_Yojana #Sarkari_Subsidy