У нас вы можете посмотреть бесплатно Dwarka Fire Incident | મગફળીના ઢગલામાં આગ લાગતા ભાંગી પડ્યો ખેડૂત, લાખોનું થયું નુકસાન | N18V| 4K или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
A sudden fire broke out in a 25 bigha groundnut pile in a farmer's field in Kalyanpur, causing a loss of Rs 4 to 5 lakh. The farmer says that he had prepared some groundnuts before the unseasonal rains and kept them in the field. After that, after the unseasonal rains took a break, he ordered a thresher machine to harvest the groundnuts again and in the evening, both the groundnut piles caught fire, burning down the 25 bigha groundnut crop. It is worth mentioning that on the one hand, due to the unseasonal rains and on the other hand, the remaining groundnuts caught fire, the farmer has to sell them for financial loss. કલ્યાણપુરમાં ખેડૂતના ખેતરમાં 25 વીઘાની મગફળીના ઢગલામાં અચાનક આગ લાગતા 4 થી 5 લાખ નું નુકશાન થયું છે. ખેડૂતનું કહેવું છે કે કમોસમી વરસાદ પહેલા કેટલીક મગફળી તૈયાર કરી અને ખેતરમાં રાખી હતી. ત્યારબાદ કમોસમી વરસાદે વિરામ લેતા ફરી મગફળી કાઢવા માટે થ્રેસર મશીન મંગાવ્યું હતું અને સાંજના સમયે મગફળીના બંને ઢગલામાં આગ લાગતા 25 વીઘાનો મગફળીનો પાક બળી ગયો છે. ઉલ્લેખનીય છે કે એક તો કમોસમી વરસાદનો માર અને બીજી તરફ બચેલી મગફળીમાં આગ લાગતા ખેડૂતને આર્થિક નુકસાની વેચવાનો વારો આવ્યો છે.n18oc_samachar #Kalyanpur #FarmerLoss #GroundnutFire #AgricultureNews #GujaratNews #FarmersIssue #CropDamage #news18originals #gujaratinews18 #news18gujarati ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook: / news18gujarati Follow us on Twitter: / news18guj Follow us on Instagram: / news18gujarati