У нас вы можете посмотреть бесплатно હરસુખભાઈની બરફ ની ડીશ એવું તે કેવું ૩ કલાક માં બધું વેચાઈ જાય Mahavir ice dish varachha surat food или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
હરસુખભાઈની બરફ ની ડીશ એવું તે કેવું ૩ કલાક માં બધું વેચાઈ જાય Mahavir ice dish varachha surat food #streetfood #suratfood #food Mahaveer Ice dish (gola) Opp unnati and maharaja farm Gurukrupa garege Simada naka brts road Sarthana surat -395006 6359516743 કેમ છો ? સ્વાગત છે તમારા દરેક નું આપણી ચેનલ 'ધ પાક્કા ફૂડી'માં આજે આપણે આવી ગયા છીએ મહાવીર આઈસ ડીશ. ઠેકાણાની વાત કરું તો આવેલું છે સુરતના સીમાડાનાકા, બી.આર. ટી .એસ રોડ, ઉન્નતિ ફાર્મ ની સામે જ છે 'મહાવીર આઈસ ડીશ' અને સાંજે ૮:૩૦ પછી ખુલે છે. હરસુખ ભાઈ જેતપુરના છે અને ૩ કલાક માં ધંધો કરી લે અહ્યા. આજે આપણે ટેસ્ટ કરીશું મહાવીર સ્પેશ્યલ ડીશ. સૌથી પેલા ડીશ માં બરફ લઇ ને ગોઠવ્યું છે. અલગ અલગ ચાર ફ્લેવરમાં રસો નાખ્યો. ફાલસા ફ્લેવર નાખ્યો છે. કાજુ,બદામ,પિસ્તા,ચેરી અને દૂધ રબડી અને ચોકલેટ નું મિક્ષ્ચર. બરફ ખાવાની માજા આવી ગયી છે. હરસુખ ભાઈ બધું જ ઘરે બનાવે છે . ગળપણ અને સુગર લેવલ નું પણ ધ્યાન રાખે છે. જેથી બાળકો પણ શાંતિ થી ખાઈ શકે. જવા જેવી જગ્યા છે. આમ પણ અત્યારે ગરમી નો પારો દિવસે દિવસે વધે છે.