У нас вы можете посмотреть бесплатно અતિ દુર્લભ ડાયરો-૨૮. તખતદાન ગઢવી, ઇસ્માઇલ વાલેરા. Rare Dayro-28. Takhatdan Gadhvi, Ismail Valera. или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
અતિ દુર્લભ ડાયરો-૨૮. તખતદાન ગઢવી, ઇસ્માઇલ વાલેરા. Rare Dayro-28: Takhatdan Gadhvi, Ismail Valera. હેમુ ગઢવી પરિવારે ૨૦૨૦ની સાલમાં અમને ૩૯ ક્રોમની મેટલ ઓડિયો કેસેટો ડિજિટલ કરવા આપી. આ કેસેટોમાં અનેક જુના કલાકારોનું અતિ દુર્લભ અપ્રાપ્ય જૂનું લોકસંગીત અને ડાયરા છે. આ કેસેટોને ડિજિટલ કરવા અમે સંપૂર્ણ નીતિ, ધર્મ અને પરસેવાથી કમાયેલ શુભલક્ષ્મીમાંથી સરકારી ટેક્સ ભરીને વધેલ શુભલક્ષ્મીના અમુક હિસ્સાનો સદુપયોગ કરીને Tascam 202 MK VII, Teac AD-850, Teac LP-R660USB, Technics SL-1210GR, Aaki GX-747, Sony TC-377 વગેરે સ્પેશ્યલ પ્લેયરો, સોફ્ટવેર અને કસ્ટમ કમ્પ્યુટર સિસ્ટમ લીધા. અમે અમારો અતિ કિંમતી સમય કાઢીને કેસેટોને ડિજિટલ કરીને વિડીયો ફાઈલો બનાવીને અમારી માતૃભાષા ગુજરાતીના રક્ષણ માટે અને માનવ કલ્યાણ માટે અપલોડ કરીને ગ્લોબલ ગુલાલ કરીયે છીએ. હેમુ ગઢવી પરિવારના અમે અતિ આભારી છીએ.