У нас вы можете посмотреть бесплатно 📚 શ્રીમદ્ ભગવદ્ ગીતા રહસ્ય 15 पू.महर्षि स्वामी श्री सच्चिदानंदजी परमहंस-पद्मभूषणश्री или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
🌹તા.૧૦/૧૦/૨૫_શુક્રવાર🌹 👁️ આજનું ચિંતન 🤷 "સેવકોના ત્રણ પ્રકાર હોય છે: જ્યાં સુધી બધું સારું હોય અને સુખ તથા લાભ મળતો હોય ત્યાં સુધી સેવા કરનારા. જ્યારે પરિસ્થિતિ બગડવા લાગે ત્યારે ધીરે-ધીરે નાના—મોટા નિમિત્તો બનાવીને ખસી જનારા અને બીજા નંબરના સેવકો હોય છે, જે ફરી પાછા જો માલિકની ચડતી દશા થાય તો પૂંછડી હલાવતા-હલાવતા ફરી પાછા જોડાઈ જવા પ્રયત્ન કરતા હોય છે. એક ત્રીજો પ્રકાર છે કે, માલિક ગમે તેવા સુખમાં હોય કે ભયંકર દુઃખમાં હોય તોપણ સાથ ન છોડે. તેને પોતાના લાભ અને સુખની જરાય નથી પડી હોતી પણ માત્ર ને માત્ર માલિકના સુખદુઃખની પડી હોય છે. આવા સેવકો બહુ દુર્લભ હોય છે. તેમને હનુમાનજીની કેટેગરીમાં રાખી શકાય." 🕉️ प.पू.महर्षि स्वामी श्रीसच्चिदानंदजी परमहंस (पद्मभूषणश्री) 🕉️ 🇮🇳 એકતા પરમો ધર્મ: વીરતા પરમો ધર્મ: 🔱 🌐"બ્રહ્મ સત્યં જગત્ સત્યં, મિથ્યા મોહાંધ જીવિતમ્ ! ઇશભક્તિર્લોકસેવા, હીત્યેષા પરમાર્થતા !!" 👉 નોંધ :- પૂ.સ્વામીજી, નિયમિત રીતે શ્રી ભક્તિ નિકેતન આશ્રમ, દંતાલી, પેટલાદ પર મળશે. 📱ફોન કરીને આવવાં નમ્ર વિનંતી છે. 🏤 ઓફિસ ફોન નંબર :- 94280 13551 👣 રૂબરૂ મુલાકાત _દર્શનનો સમય બપોરે 3 થી 4 વાગ્યા સુધીનો છે.🙇♀️ 🙏🇮🇳🙏