У нас вы можете посмотреть бесплатно Pankaj Mistry | Aai Jahal 2 | Official Music Video | Ra' Navghan | આઈ જાહલ 2 | Gujarati Song 2025 или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
આઈ જાહલ 2 (જાહલ ની ચિઠ્ઠી – રા' નવઘણ) એ ઇતિહાસ પર આધારિત શ્રેણીનો બીજો ભાગ છે, જ્યાં ભાઈ બહેનના અમર પ્રેમની વાર્તા આગળ વધી રહી છે. હવે રા' નવઘણ પોતાની બહેન જાહલ ને બચાવવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરે છે અને સંઘ મા જઈને હમીર ને હણે છે અને નવઘણ જઈ બેનડી જાહલ ને મળે છે. Pop Skope Music & Vitthal Ajani Presents "Aai Jahal 2 – Jahal Ni Chitthi", a New Song of Gujarati Heritage, sung soulfully by Pankaj Mistry. With Lyrics by Naresh Thakor Vayad and Music by Jackie Gajjar, this track is a musical tribute to eternal sibling love, promise, and sacrifice. 🎬 Create your version of "𝐀𝐚𝐢 𝐉𝐚𝐡𝐚𝐥 𝟐" on ➟ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : / 1396785498428461 ➟ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐒𝐡𝐨𝐫𝐭𝐬 : https://tinyurl.com/bdep4hf4 🎶 To Listen/Download "𝐀𝐚𝐢 𝐉𝐚𝐡𝐚𝐥 𝟐" click on the link below : ♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://gaana.com/song/aai-jahal-2 ♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 :https://tinyurl.com/56wadwk5 ♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : https://tinyurl.com/39dshb2d ♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://tinyurl.com/5db4bd9y ♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://tinyurl.com/mrxca927 ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 𝐁𝐮𝐲 : https://tinyurl.com/3d6uncm3 ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐏𝐫𝐢𝐦𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://tinyurl.com/2zfyesva 🎧 𝐒𝐨𝐧𝐠 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : ➟ Tital : Aai Jahal 2 ( Jahal Ni Chitthi - Ra' Navghan) ➟ Singer : Pankaj Mistry ➟ Lyrics : Naresh Thakor Vayad ➟ Music : Jackie Gajjar ➟ Video Edit by : Ramakrishna ➟ Producer : Vitthal Ajani ➟ Publicity Design : Kanak Ajani ➟ Music Label : Pop Skope Music ➟ ©Copyrights : Kinjal Studio ➟ 𝐑𝐞𝐚𝐜𝐡 𝐮𝐬 𝐚𝐭: [email protected] 📝 𝗟𝘆𝗿𝗶𝗰𝘀 દુહો પણ ઘોડલે પલાણ માંડિયા અરે રે હલ બાંદવાને હથિયાર પણ નવઘણ…. નવઘણ હાલ્યો સંધના મારગે અરે રે જાહલ બેનડી જોવે વાટ હો તલવારો ટોડલે થી લીધી હાથમાં જીરે જાજી ફોજો લીધી નવઘણે સાથમાં જીરે સંધમાં જોવે જાહલ વાટડી રેહો નવઘણની બેની જોવે વાટડી હો કંકુ તિલક તાણ્યા લલાટ માં જીરે વેર છલકાઈ નવઘણ ની આંખ માં જી રે સંધમાં જોવે જાહલ વાટડી રેહો નવઘણની બેની જોવે વાટડી સંધમાં જોવે જાહલ વાટડી રેહો નવઘણની બેની જોવે વાટડી દુહો પણ નવઘણ આવ્યો વરૂડી ને નેહડે અરે રે જગદંબા ને લળી લળી લાગે પાય એ પણ હેતથી…. હેતથી હાથને લાંબા કર્યા અરે રે વીર નવઘણ ના વારણા લેતી આઈ હો..આઈ પછેડો ઓઢી આવતી તી માં વરૂડી ના વેશ માં આવતી તી ખોડલ માં તું ખમકારી રે હો ખોડીયાર મા તું ખમકારી હો…ઘોડલે વીર ને વીનવતી તી માં જમવા નવઘણ ને આવકારતી તી ખોડલ માં તું ખમકારી રે હો ખોડીયાર મા તું ખમકારી નવઘણ ને તું મળનારી રે હો રણમા માં તું પુજાણી દુહો પણ હેતે….વરૂડી એ જમાડિયા અરે રે કીધું નવઘણ ને રાખજે તું વિશ્વાસ એ પણ ચકલી…..ચકલી બની ભાલા પર બેહુંતો અરેરે માનજે ચારણ ની ખોડીયાર માત હો દરિયા ના નીર ઓહારતી તી આઈ દરિયા માં મારગ બતાવતી તી મામળિયા ની ખોડીયાર માં રે હો ખમકારી તું ખોડીયાર માં હા… ચકલી બની ને માં ઉડતી તી ને વાહે નવઘણ ની ફોજ આવતી તી રે ખમકારી તું ખોડીયાર મા રે હો ખમકારી તું ખોડીયાર માં હો..વરૂડી ના વેશ મા મળનાર માં રે હો ચકલી બનીને ઉડનાર માં દુહો પણ બેઉ… બેઉ બળિયા જજુંબિયા અરે રે જોને યુધ્ધના માંડ્યા મંડાણ એ પણ નવઘણ…. નવઘણે હમીર ને મારિયો અરે રે રાખી બેની જાહલ ની લાજ.. હો સંઘમાં જઈ હમીર ને હણિયો ને જઈ નવઘણ જાહલ ને મળિયો જીરે વાલાપ ઊભરાણા હેત ના રે હો હરખ ના આંસુ આયા આંખ માં હો ઉગા નું બલિદાન આયુ મજરે ને આજે જોયુ આ દુનિયા એ નજરે જીરે લખે નરેશ આ વાતડી આહીરો ને રાજપૂત ઋણાબંધુની વાતડી હો…ભાઈ ને બેની ની વાતડી રે હો નવઘણ જાહલ ની વાતડી #AaiJahal2 #pankajmistry #jackiegajjar #jahal #jahal2 𝐏𝐨𝐩 𝐒𝐤𝐨𝐩𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 ના અવનવા ગીતો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહિ અને નવી અપડેટ માટે 🔔 બટન દબાવાનું ભૂલશો નહિ. Please "Subscribe" on this Link for more Videos. https://www.youtube.com/c/POPSKOPEMUS... We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste! Welcome to the family of Gujarati Songs Pop Skope Music આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો. Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :) Post your comments below and share our videos with your friends. Spread the love! ------------------------------------------- 𝐄𝐧𝐣𝐨𝐲 𝐚𝐧𝐝 𝐬𝐭𝐚𝐲 𝐜𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 : ------------------------------------------- ► 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / popskopemusic ► 𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / popskopemusic ► 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / popskopemusic_official ► 𝐒𝐧𝐚𝐩𝐜𝐡𝐚𝐭 :https://b.sharechat.com/oXcFJnsWSX ❤Like Share And Follow Fast...💞 #popskopemusic #gujaratigeet #gujaratisong #gujaratinewsong #epicsong #historysong #gujaratisong2025 #newgujaratisong #જાહલ #gujaratiheritage #gujaraticulture #epicstory #GujaratiHistory #pankajmistry #JackieGajjar #NareshThakorVayad #traditional #jahalnichitthi #ranavghan #gujaratisongslove