У нас вы можете посмотреть бесплатно શંભુ ચરણે પડી | Shambhu Charane Padi | Hemant Chauhan | Shiv Bhajan или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
શંભુ ચરણે પડી | Shambhu Charane Padi | Hemant Chauhan | महाशिवरात्रि Special भजन Shiv Bhajan Song : Shambhu Charne Padi Album : Shiv Chalisa Singer : Hemant Chauhan Music: Appu Label : Soor Mandir #soormandir #hemantchauhan #shivbhajan #mahadev #bhole #bholenath #harharmahadev #mahakal #shiva #shiv #devokedevmahadev #bholebaba #shivshakti #mahakaal #omnamahshivaya #lordshiva #kedarnath #shambhu #har #ujjain #mahakaleshwar #shivshankar #om #aghori #mahadeva #jaimahakal #bambambhole Special महाशिवरात्रि पे सुने आरती - धुन - भजन | Mahashivaratri Pe Sune Aarti - Dhoon - Bhajan निचे दिए गए Link पे Click कीजिये और सुने आरती - • सोमनाथ आरती | Om Shiv Omkara | Shiv L... ॐ नमः शिवाय धुन - • Om Namah Shivay Dhoon | Om Namah Shiv... टॉप 10 शिव भजन - https://www.youtube.com/watch?v=w4cdE... बम बम लहरी ॐ शिव लहरी - https://www.youtube.com/watch?v=eJwOD... एक बार श्री भोले भंडारी - https://www.youtube.com/watch?v=dOPjD... ॐ नमः शिवाय धुन - https://www.youtube.com/watch?v=fzd5e... कैलाश के निवासी - https://www.youtube.com/watch?v=qN32g... ॐ नमः शिवाय धुन (Sachin Limaye) - https://www.youtube.com/watch?v=nOTrL... ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ Shambhu Charne Padi Lyrics in Gujarati શંભુ ચરણે પડી શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો । દયા કરી દર્શન શિવ આપો ॥૧॥ તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા । મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો ॥૨॥ દયા કરી અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી । ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો ॥૩॥ દયા કરી નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે । સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો ॥૪॥ દયા કરી હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી । થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો ॥૫॥ દયા કરી આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું । આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો ॥૬॥ દયા કરી ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો । ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો ॥૭॥ દયા કરી શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો ॥૮॥ દયા કરી Shambhu Charane Padi Shanbhu charaṇe paḍī, māgun ghaḍī re ghaḍī kaṣhṭa kāpo । Dayā karī darshan shiv āpo ॥1॥ Tame bhaktonā duahkha haranārā, shubh saunun sadā karanārā । Mārī manda mati, tārī akaḷ gati, kaṣhṭa kāpo ॥2॥ dayā karī Ange bhasma smashānanī choḷī, sange rākho sadā bhūt ṭoḷī । Bhāle tilak karyu, kanṭhe viṣh dharyu, amṛut āpo ॥3॥ dayā karī Neti neti jyān ved kahe chhe, mārun chitaḍun tyān javā chahe chhe । Sārā jagamān chhe tun, vasun tārāmān hun, shakti āpo ॥4॥ dayā karī Hun to ekalapantha pravāsī, chhatān ātam kem udāsī । Thākyo mathī re mathī, kāraṇ maḷatun nathī, samajaṇ āpo ॥5॥ dayā karī Āpo draṣhṭimān tej anokhun, sārī sṛuṣhṭimān shivarup dekhun । Āvī dilamān vaso, āvī haiye haso, shānti sthāpo ॥6॥ dayā karī Bhoḷāshankar bhavaduahkha kāpo, nitya sevānun shubh dhan āpo । Ṭāḷo man madā, gāḷo sarva sadā, bhakti āpo ॥7॥ dayā karī Shanbhu charaṇe paḍī, māgun ghaḍī re ghaḍī kaṣhṭa kāpo ॥8॥ dayā karī... ~×~×~×~×~×~×~×~×~×~×~×~×~×~×~×~ આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો. If You like the video don't forget to share with others & also share your views. આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો. We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste! Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir! આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો. Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :) Post your comments below and share our videos with your friends. Spread the love! I If You like the video don't forget to share with others & also share your views. Stay connected with us!!! ►Subscribe Now For More Videos - / @devotionalbhajan