У нас вы можете посмотреть бесплатно “ или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
“નવા ઘરમાં ‘માટલી’ મૂકી કર્યો ગૃહપ્રવેશ 🏠✨ પરિવારજનો થયા ભેગા! | Special Gujarati Tradition” Vlog “નવા ઘરમાં ‘માટલી’ મૂકી કર્યો ગૃહપ્રવેશ 🏠✨ પરિવારજનો થયા ભેગા! | Special Gujarati Tradition” આજે અમારા પરિવાર માં એક ખાસ પળ હતી, કારણ કે મારા કાકાના દીકરાના નવા ઘરમાં ગૃહપ્રવેશ થયો. ગુજરાતની પરંપરા પ્રમાણે નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા માટલી મૂકી શુભ કાર્યની શરૂઆત કરવામાં આવી. 🙏 ગુજરાતી સંસ્કૃતિમાં માટલી પ્રતિક છે – સુખ, શાંતિ, સમૃદ્ધિ, સુખાકારી અને પરિવારની એકતા નું. આજે સમગ્ર પરિવાર ભેગો થયો અને આ શુભ પ્રસંગને ઉજવ્યો. ❤️ આ vlog માં તમે જુઓ છો: ✔️ New Home Entry of Kaka’s Son ✔️ Gruh Pravesh with “Matli Tradition” ✔️ Beautiful Gujarati Rituals ✔️ Family Celebration Moments ✔️ Positive Vibes & Blessings ✔️ Traditional Gujarati Culture & Happiness ઘરમાં પ્રથમ વાર પગ મૂકવાના આ પળો દરેક માટે ખૂબ ખાસ હોય છે. જો તમે પણ Gujarati Tradition, Gruh Pravesh, New home entry, Housewarming vlog, Family function, અથવા Emotional vlog જોતા હોવ તો આ Video તમારી માટે જ છે! ✨ 🙏 Support our Family Vlog Channel 👍 Like | 💬 Comment | 🔔 Subscribe MUSIC CREDIT Music: Bay Bridge Musician: mr. hong (from Audiio) Music: Displays of Affection Musician: MOZɅRT (from Audiio) #gruhpravesh #newhousevlog #gujarativlog #familyvlog #matli #gujaraticulture #newhomeentry #housewarming #gujarativideo #kakanaDikaranughar #familycelebration #tradition #homeentryceremony #indiantradition #vlog2025