У нас вы можете посмотреть бесплатно તારા વિના અંધારું મારા વાલા - રેણુકા પટેલ | Tara Veena Andharu Mara или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
તારા વિના અંધારું મારા વાલા - રેણુકા પટેલ | Tara Veena Andharu Mara @renukapatel8909 | લખેલું છે @Vasantben.Nimavat તારા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે કોડિયામાં દિવેલ પુરુ ભરેલું વાટ વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે તારા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે... ખેડૂતે ખેતર ખેડીને મૂક્યા મેઘ વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે તારા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે... આરસ પથ્થરના મંદિર બનાવ્યા મૂર્તિ વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે તારા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે... મંદિરની આગળ ઓટલા બનાવ્યા ભક્તો વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે તારા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે... લાખો કમાયા ને બંગલા બનાવ્યા દીકરા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે તારા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે... રામાયણ વાંચીને ભાગવત વાંચી ગીતા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે તારા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે... સાધુ ને તેડયા અને સંતોને તેડ્યા ગુરુ વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે.... તારા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે... બેની ને બોલાવીને સખીને બોલાવી દિકરી વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે તારા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે... તીરથ કર્યાને જાત્રાયું કરી માવતર વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે તારા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે... મંડળ બોલાવ્યા ને ભજન કરાવ્યા કાનુડા વિના અંધારું મારા વાલા પ્રભુજી વિના અંધારું રે તારા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે... મંડળ બોલાવીયા ભજન કરાવ્યા કાનુડા વિના અંધારું માર વાલા તારા વિના અંધારું મારા વાલા પ્રભુ વિના અંધારું રે... ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન, @Vasantben.Nimavat નવા ગુજરાતી કીર્તન લખેલા લખેલા સત્સંગ ભજન મંડળ સી એન ધૂન મંડળ કીર્તન Gujarati Bhajan Mandal Dhun Mandal Satsang Dhun Mandal Kirtan Lakhela Gujarati Kirtan Nava Kirtan Video મહિલા મંડળ ના ભજન mix mahila bhajan mandal