У нас вы можете посмотреть бесплатно Vadtal Ni Phoolvadiye Hindolo AambaNiDal |સ્વામિનારાયણ કીર્તન|વડતાલનીફૂલવાડીએ રે હિંડોળો આંબાનીડાળ | или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
@jayswaminarayanmeshwa Presenting : Vadtal Ni Phool vadiye Hindolo Aamba Ni Dal |સ્વામિનારાયણ કીર્તન| વડતાલની ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ | #devotional #ghanshyam #hindolakirtan #kirtan #swaminarayan વડતાલ ની ફૂલવાડીએ રે, હિંડોળો આંબાની ડાળ (2) બાંધ્યો આંબલિયાની ડાળ, વ્હાલો મારો હીંચે હિંડોળે આંબાની ડાળ... (2) વડતાલ ની ફૂલવાડીએ ... સોના ની સાંકળે બાંધ્યો રે, હિંડોળો આંબાની ડાળ (2) રૂપા કડાં બે ચાર, વ્હાલો મારો હિંડોળો આંબાની ડાળ (2) વડતાલ ની ફૂલવાડીએ ... મખમલ ગાદલા નાંખીયા રે, હિડોળો આંબાની ડાળ (2) અતલસના ઓછાડ, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2) વડતાલ ની ફૂલવાડીએ ... કેડે તે તકિયા મેલિયા રે, હિંડોળો આંબાની ડાળ (2) ગાલ મસુરિયાં દાર, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2) વડતાલ ની ફૂલવાડીએ ... જરકસી જામો પહેર્યો રે, હિંડોળો આંબાની ડાળ (2) શેલામાં સોનેરી તાર, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2) વડતાલ ની ફૂલવાડીએ ... બાંયે બાજુ બંધ બેરખા રે, હિંડોળો આંબાની ડાળ (2) હે હૈયે હજારી હાર, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2) વડતાલ ની ફૂલવાડીએ ... પાયે તેને ફૂલ શોભતા રે, હિંડોળો આંબાની ડાળ (2) ઝાંઝરનો ઝમકાર, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2) વડતાલ ની ફૂલવાડીએ ... પાયે પીરોજી મોજડી રે, હિંડોળો આંબાની ડાળ (2) ચાલે ચટકંતી ચાલ, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2) વડતાલ ની ફૂલવાડીએ ... બાંધ્યો હિંડોળો બાર બારણે રે, હિંડોળો આંબાની ડાળ (2) કનક જળિયા કમળ, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2) વડતાલ ની ફૂલવાડીએ ... બાળ સ્વરૂપે બિરાજતા રે, હિંડોળો આંબાની ડાળ (2) સહજાનંદ ભગવાન, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2) વડતાલ ની ફૂલવાડીએ ... આનંદસ્વામી ઉતારે આરતી રે, હિંડોળો આંબાની ડાળ (2) પ્રેમાનંદ બલિહાર, વ્હાલો મારો હીંચે હિંડોળો આંબાની ડાળ (2) વડતાલ ની ફૂલવાડીએ... Song Name : Vadtal Ni Phoolvadi Ae Hindolo Aamba Ni Dal Singer : Dinesh Vaghasiya Music : Jayesh Sadhu Lyrics : Premanand Swami Genre : Swaminarayan Kirtan Deity : Swaminarayan Bhagwan Temple : Chhapaiya Festival : Poonam ,Samaiyo Label : Ganesh Digital સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો દિનેશ વઘાસીયા - મોં.99258 02210