У нас вы можете посмотреть бесплатно Gujarat Budget 2024 | માનસિક દિવ્યાંગોન પેન્શન આપવા 84 કરોડની જોગવાઈ | Pensions или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#budget2024 #gujaratbudget2024 #pensionplans #sandeshnews નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરાયું બજેટ કુલ પાંચ ભાગોમાં વહેચાયુ સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે 6193 કરોડની જાહેરાત આદિજાતિ વિભાગ માટે 4374 કરોડની જોગવાઈ શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ માટે 2659 કરોડની જોગવાઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ શિક્ષણ વિભાગ માટે 55114 કરોડની જોગવાઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ આરોગ્ય વિભાગ માટે 21, 100 કરોડની જોગવાઈ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે 2711 કરોડની જોગવાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 20100 કરોડની જોગવાઈ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે 767 કરોડની જોગવાઈ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપીમાં નવી મનપા બનશે આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગરમાં નવી મનપા બનશે યુવાનોને સ્કીલ ડેવલપમેન્ટ કરી સશક્ત કરાશેઃ નાણામંત્રી ખેડૂતોને મજબૂત કરવામાં આવશેઃ નાણામંત્રી સુપોષિત ગુજરાત મિશનની નવી યોજના જાહેર બાળકીઓના સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણ માટે નમો લક્ષ્મી યોજના સશક્ત નાગરિક રાજ્યના વિકાસની આધારશીલા છેઃ નાણામંત્રી પોષણલક્ષી યોજનાઓમાં જોગવાઇમાં વધારો કરાયોઃ નાણામંત્રી પોષણલક્ષી યોજનામાં 5500 કરોડની જોગવાઇઃ નાણામંત્રી બાળકો, કિશોરીઓ, મહિલાઓ યોજનામાં કેન્દ્ર સ્થાને રહેશે વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજના સ્વચ્છતા માટે નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની જાહેરાત સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી ધોરણ 9 - 10માં વાર્ષિક 10 હજારની સહાય અપાશે ધોરણ 11 - 12માં વાર્ષિક 15 હજારની સહાય અપાશે ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ 50 હજારની સહાય આપશે ધોરણ 9 થી 12માં બાળકીઓનો પ્રવેશ વધશે ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો થશે પંચાયત વિભાગ માટે 12, 138 કરોડની જોગવાઈ શહેરી વિકાસ વિભાગ 21, 696 કરોડની જોગવાઈ ગીફ્ટ સીટીનો વિસ્તાર 900 એકરથી વધારી 3300 એકર કરાશે ફિન ટેક હબ માટે 52 કરોડની જોગવાઈ ઉર્જા વિભાગ માટે 8423 કરોડની જોગવાઈ માર્ગ અને મકાન વિભાગ માટે 22, 163 કરોડની જોગવાઈ બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3858 કરોડની જોગવાઈ જળ સંપત્તિ વિભાગ માટે 11, 535 કરોડની જોગવાઈ પાણી પુરવઠા વિભાગ માટે 6242 કરોડની જોગવાઈ વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ માટે 2421 કરોડ Sandesh is one of the largest media groups in Gujarat, with sharp & credible journalism catering to Gujarati readers for the last 100 years. Started as a newspaper, Sandesh has made a special place in the hearts of Gujarati-speaking readers for generations. We are committed to empowering 65 million Gujaratis by providing informed choices through our news and analytical content on current affairs. We have registered a strong presence on legacy mediums like Print & Television and now on ever-evolving Digital Platforms to disseminate news to our audience. Get updates with all the latest news, breaking news, news 24x7, live gujarati news, gujarat rain update, top 50 news, top 100 news, prime time gujarati news, news at 9 pm only on #SandeshNews. Subscribe to Sandesh News YouTube Channel to Watch Live News TV from anywhere, anytime. Visit us on: Website - https://sandesh.com/ Follow us on Facebook: / sandeshnewsp. . Twitter: / sandeshnews Instagram: / sandeshnews Sharechat: https://sharechat.com/sandeshnews Telegram: https://t.me/SandeshNewsOfficial Kooapp: https://www.kooapp.com/profile/sandes... Download Sandesh News on Play Store: https://bit.ly/3nAuo6n App Store: https://rb.gy/plmuq