У нас вы можете посмотреть бесплатно દેવળીયા ગામે તુલસી વિવાહ ભવ્ય આયોજન || મહુવા તાલુકાનું દેવળીયા ગામ || TULSI VIVAH || или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
દેવળીયા ગામે તુલસી વિવાહ ભવ્ય આયોજન || મહુવા તાલુકાનું દેવળીયા ગામ || TULSI VIVAH || #tulsivivah MY CHANNEL LIKES SHARE AND SUBSCRIBE 🙏🙏🙏 :- મહુવા તાલુકાના દેવળીયા ગામમાં તુલસી વિવાહ ભવ્ય આયોજન કરવામાં આવ્યું , દેવળીયા ગામ સમસ્થ તુલસી વિવાહ ભવ્ય આયોજન કર્યું , ગામના લોકો એકતા થી સારા માં સારુ તુલસી લગ્ન સંપૂર્ણ તૈયારી થી ઉત્સવ ઉજવવામાં આવ્યો , ૩૦ વર્ષ પછી દેવળીયા ગામે તુલસી વિવાહ આયોજન કર્યું , માનવ મહેરામણ ઉમટ્યો ,૧૦૦૦ ની સંખ્યા માં ભાવી ભક્તો આ આયોજન માં જોડાયા , આજુ બાજુના ગામના લોકો પણ ઠાકર ભગવાન ની જાન માં જોડાયા , ઢોલ સરનાયુ અને ડીજે વડે ઠાકર ભગવાન નું ફુલેકું કર્યું , ગામના લોકો ઠાકર ની ખૂબ હરખ થી જાન ના વધામણા કર્યા.. જય ઠાકર 🙏 #tulsivivah #tulsi #tulsivivahdevliya #tulsivivahvlog #tulsivivah2025 #thakarbhagwan #mahuvatulsivivah #devliyagamtulsivivah #jaytulsimata #thakare #vlogs #travel #viral #2025 #2025viralvideo #2025vlog સૂચના :- આ ચેનલ નો હેતુ માત્ર સારા વીડિયો અને માહિતી લોકો સુધી પહોંચાડવામાં નો છે, આ ચેનલ માં અપલોડ કરવામાં આવતા વીડિયો નો ઉદેશ કોઈ વ્યક્તિ, સમાજ, સંસ્થા, કે કોઈ સમુદાયની લાગણીઓ ને ઠેચ પહોચાડવા નો નથી.. 🙏🙏