У нас вы можете посмотреть бесплатно Deesa factory blast અને પત્રકારો પર પોલીસના દમન મુદ્દે Isudan Gadhvi latest Interview in Gujarati или скачать в максимальном доступном качестве, видео которое было загружено на ютуб. Для загрузки выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием видео, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса ClipSaver.ru
#Isudangadhvilatestinterview #aapgujaratnews #deesafactorynewslivetodayingujarati #Sagarpatelsvaman #tusharbasiya #latestgujaratinewstoday આમ આદમી પાર્ટી ગુજરાતના (AAP Gujarat) અધ્યક્ષ અને GSTV News Gujarati ના પ્રાઈમ ટાઈમ એન્કર ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) સાથે સ્વમાને ખાસ સંવાદ કર્યો હતો. જેમાં ઈસુદાન ગઢવીએ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ધડાકા સાથે લાગેલી આગમાં (Deesa Factory Blast News) મૃત્યુ પામેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરતા સરકાર અને તંત્રને આડેહાથ લીધું હતું. સાથે જ ઈસુદાને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને (Harsh Sanghvi) પણ આડેહાથ લીધા હતા. સ્વમાન ન્યુઝના પત્રકાર સાગર પટેલ (Sagar Patel Svaman News) સાથે વાત કરતા ઈસુદાને જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલની (Cm Bhupendra Patel) સરકારમાં પત્રકારોને પોલીસ (Gujarat Police) આગળ કરી ડરાવવા ધમકાવવામાં આવી રહ્યાં છે જેથી પત્રકારો ગુજરાત મોડેલનો (Gujarat Model Exposed Isudan Gaddhvi)અસલી ચહેરો બતાવી ન શકે. આ સંવાદમાં ઈસુદાન ગઢવીએ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને (C R Patel BJP Gujarat) આયાતી હોવા છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિમા મંડન કરવામાં આવે છે તેવું પણ જણાવ્યું હતું. સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો. 👇🏼 ફેસબુક- / svamanmedia ઈન્સ્ટાગ્રામ- / svamanmedia ટ્વિટર- https://x.com/svamanmedia વેબસાઈટ- https://svaman.com/ Video - Team Svaman